Friday, 13 October 2017

GSSSB Prant Yuva Adhikari Answer Key 2017 ગુજરાત ગૌણ સેવા પ્રાંત અધિકારી જવાબ વહી.

GSSSB Prant Yuva Adhikari Answer Key 2017 ગુજરાત ગૌણ સેવા પ્રાંત અધિકારી જવાબ વહી. 

GSSSB Prant Adhikari Final Answer Key 2017


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ dwara તારીખ ૨૫/૦૮/૨૦૧૭ રોજ પ્રાંત યુવા અધિકારી ની કસોટી લેવામાં આવેલી. હાલ ડિપાર્ટમેન્ટે એ કસોટીની જવાબ વહી પોતાની સાઈટ પર મુકવામાં આવેલી છે. GSSSB Prant Adhikari Answer Key 2017 ની ડાયરેક્ટ લિંક અહીં નીચે આપવામાં આવેલી છે. ઉમેદવાર ડાઉનલો કરી અને પોતાના જવાબ ચેક કરી શકે છે. વધુ માહિતી માટે ઓફિશ્યિલ સાઈટ નો સંપર્ક કરો.


GSSSB OJAS Answer Key 


ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ઓફિશ્યિલ સાઈટ: gsssb.gujarat.gov.in
પોસ્ટ નું નામ: પ્રાંત યુવા વિકાસ અધિકારી
જાહેરાત: જવાબ વહી
પરીક્ષાની તારીખ: ૨૫/૦૮/૨૦૧૭

GSSSB Prant Yuva Vikas Adhikari Provisional Answer Key


  • ઓફિશ્યિલ સાઈટ પર જાવ. 
  • આન્સર કી લિંક ઉપર ક્લિક કરો.
  • ડાઉનલોડ કરો.
  • તમારા જવાબ ચેક કરો. 

Gujart Gon Seva Prant Yuva Adhikari Answer Key 2017

જે ઉમેદવારને GSSSB Prant Yuva Adhikari Answer Key 2017 માહિતી માં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી જવાબ મેળવી શકે છે.

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...