Friday, 13 October 2017

GSSSB Surveyor Document Verification Programme 2017 ગુજરાત ગૌણ સેવા સર્વેયર ડોક્યુમેન્ટ વેરિફિકેશન નોટિફિકેશન

GSSSB Surveyor Document Verification Programme 2017 ગુજરાત ગૌણ સેવા સર્વેયર  ડોક્યુમેન્ટ વેરિફિકેશન નોટિફિકેશન 

GSSSB Surveyor Final Selection List 207


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) સર્વેયર ની જે કસોટી લીધેલી, હાલ ડિપાર્ટમેન્ટે પાસ થયેલ ઉમેદવારને ડોક્યુટમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલ છે. જે ઉમેદવાર આ કસોટીમાં પાસ થએલ હોઈ એ ઉમેદવારે નોટિફિકેશન વાંચી  અને સમય સર સ્થળ ઉપર હાજર રેહવું. વધુ માહિતી માટે ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરવો.



પાસ થયેલ ઉમેદવાર માંથી ૬૦૦ ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલવામાં આવેલ છે. ઉમેદવારને મેરીટ અનુસાર જગ્યા ફાળવણી કરવામાં આવશે.

GSSSB Surveyor Final Merit List 

ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ઓફિશ્યિલ સાઈટ: gsssb.gujarat.gov.in
પોસ્ટનું નામ: સર્વેયર
જાહેરાત: વેરિફિકેશન

નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો. 

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...