Junagadh Agriculture University Recruitment 2017 જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ભરતી માટે અરજી કરો.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળ આવેલ જુદી જુદી કચેરીમાં નીચે દર્શાવેલ જગ્યા ઓ પાંચ વર્ષ ના કરાર આધારિત ફિક્સ પગાર થી ભરવા માટેનું નોટિફિકેશન જાહેર થયેલ છે. જે ઉમેદવાર આ ભરતી માં ભાગ લેવા ઇચ્છુક હોઈ એ ઉમેદવાર ભરતી માટેના નિયમો ધ્યાન થી વાંચી અને ફોર્મ ભરે. લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી નિયત નમુનામાં અરજી મંગાવામાં આવેલી છે.
ડીપાર્ટમેન્ટ નું નામ: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
ઓફિશ્યિલ સાઈટ: jau.in
પોસ્ટનું નામ: ખેતીવાડી અધિકારી, મદદનીશ, કૃષિ ઈજનેર.
છેલ્લી તારીખ: ૧૭/૧૦/૨૦૧૭
શેક્ષણિક લાયકાત:
ખેતીવાડી મદદનીશ:
ખેતીવાડી અધિકારી ઈજનેર:
અરજી ફી:
પસંદગી પ્રક્રિયા: ફોર્મ ભરેલ ઉમેદવારને ઓનલાઇન/ લેખિત પરીક્ષા થી પસંદગી કરવામાં આવશે.
ઉપયોગી તારીખ:
Junagadh Agriculture University Recruitment Notification
Apply Here
જે મિત્રો ને Junagadh Agriculture University Recruitment 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી અમને પ્રશ્ન પીંછી શકે છે. ધન્યવાદ!!!
JAU Jobs 2017

Junagadh Krushi University Recruitment 2017
ડીપાર્ટમેન્ટ નું નામ: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
ઓફિશ્યિલ સાઈટ: jau.in
પોસ્ટનું નામ: ખેતીવાડી અધિકારી, મદદનીશ, કૃષિ ઈજનેર.
છેલ્લી તારીખ: ૧૭/૧૦/૨૦૧૭
Junagadh Agriculture University Jobs
શેક્ષણિક લાયકાત:
- ખેતીવાડી અધિકારી: કૃષિ યુનિવર્સિટી માં સ્નાતક ની પદવી કે અનુસાન્તક ની પદવી મેળવેલ હોવી જોઈએ.
- વય મર્યાદા: ૧૮ થી ૩૫ વર્ષ.
- પગાર: ૯,૩૦૦ થી ૩૪,૮૦૦ ગ્રેડ પે. ૪,૪૦૦/-
ખેતીવાડી મદદનીશ:
- શેક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટી માં કૃષિ ડિપ્લોમા/પોલિટેક્નિક/ બે કે ત્રણ વર્ષ નો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.
- વય મર્યાદા: ૧૮ થી ૩૫ વર્ષ.
- પગાર: ૫,૨૦૦ થી ૨૦,૨૦૦, ગ્રેડ પે. ૨,૪૦૦.
ખેતીવાડી અધિકારી ઈજનેર:
- શેક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટી માં કૃષિ ઈજનેર/ એગ્રો પ્રોસેસિંગ/ ડિપ્લોમા / પોલિટેક્નિક બે કે ત્રણ વર્ષ નો કોર્ષ કરેલ હોવો જોઈએ.
- વય મર્યાદા: ૧૮ થી ૩૫ વર્ષ.
- પગાર: ૫,૨૦૦ થી ૨૦,૨૦૦, ગ્રેડ પે. ૨,૪૦૦.
અરજી ફી:
- બિન અનામત વર્ગ ના ઉમેદવારે અરજી ફી પેટે રિપિયા ૪૦૦/-
- અનામત વર્ગના ઉમેદવારે અરજી ફી પેટે રિપિયા ૧૦૦/-
પસંદગી પ્રક્રિયા: ફોર્મ ભરેલ ઉમેદવારને ઓનલાઇન/ લેખિત પરીક્ષા થી પસંદગી કરવામાં આવશે.
JAU Jobs
- ઑફિશ્ય સાઈટ ખોલો.
- ફોર્મ ડાઉનલોડ કરો.
- જરૂરી ડોક્યુએમ્ટન સાથે ફોર્મ ભરો.
- ડોક્યુમન્ટ ની ઝેરોક્ષ કોપી સાથે જોડો.
- ફોટો ચીપકાવો.
- આપેલા સરનામાં ઉપર રજીસ્ટર એડી કરો.
ઉપયોગી તારીખ:
- બેન્ક માં ફી ભરવાની છેલ્લી તારીખ: ૧૦/૧૦/૨૦૧૭
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૧/૧૦/૨૦૧૭
- અરજી તથા નકલ મોકલવાની છેલ્લી તારીખ: ૧૭/૧૦/૨૦૧૭
Junagadh Agriculture University Recruitment Notification
Apply Here
જે મિત્રો ને Junagadh Agriculture University Recruitment 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી અમને પ્રશ્ન પીંછી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment