Sunday, 1 October 2017

MEGA Recruitment 2017 મેટ્રો લિંક એક્સપ્રેસ ગાંધીનગર મેનેજર & આસિસીસ્ટન્ટ મેનેજર પોસ્ટ માટે ફોર્મ ભરો.

MEGA Recruitment 2017 મેટ્રો લિંક એક્સપ્રેસ ગાંધીનગર મેનેજર & આસિસીસ્ટન્ટ મેનેજર પોસ્ટ માટે ફોર્મ ભરો.

MEGA Metro Recruitment 2017

મેટ્રો લિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અહમદાવાદ દવારા મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર ની જગ્યા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. જે ઉમેદવાર મેટ્રો લિંક એક્સપ્રેસ સાથે જોડાવા માંગતા હોઈ એ ઉમેદવાર પોતાનું નામ રેજિસ્ટર કરાવી શકે છે. ભરતી સબંધિત બધીજ માહિતી અહીં મુકવામાં આવેલી છે. ઉમેદવાર માટે આ એક સારી તક છે. ઇચ્છુક ઉમેદવાર આપેલી માહિતી ધ્યાન થી વાંચી ત્યારબાદ પોતાનું ફોર્મ ભરે.


Ahmadabad Metro Recruitment 2017


ડીપાર્ટમેન્ટ નું નામ: મેટ્રો લિંક એક્સપ્રેસ
ઓફિશ્યિલ સાઈટ: gujaratmetrorail.com
ટોટલ પોસ્ટ: 7
પોસ્ટનું નામ: મેનેજર & આસિસ્ટન્ટ મેનેજર
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની રીત: ઑફ લાઈન
છેલ્લી તારીખ: ૨૩/૧૦/૨૦૧૭

Gandhinagar MEGA Recruitment 2017


શેક્ષણિક લાયકાત: ઇચ્છુક ઉમેદવારે બી.ઈ અથવા બી.ટેક (સિવિલ) સરકાર માન્ય યુનિવર્સિટી માંથી કરેલું હોવું જોઈએ, ઓછામાં ઓછો સાત વર્ષ નો અનુભવ હોવો જોઈએ.

પગાર ધોરણ: પાત્રતા પામેલા ઉમેદવારને સરકાર શ્રી ના નિયમ મુજબ રૂપિયા ૨૪,૯૦૦/- થી ૫૦,૫૦૦/- આપવામાં આવશે.

વય મર્યાદા: ઉમેદવારની આયુષ્ય ૩૮ વર્ષ થી વધુ ના હોવી જોઈએ.

ફોર્મ ભરવાની રીત:
  1. ઓફિસિયલ સાઈટ ખોલો.
  2. વ્યવસ્થિત રીતે બનાવેલું અરજી ફોર્મ GMAIL દવારા મોકલો.
  3. ફોર્મ ડાઉનલોડ કરો.
  4. આપેલી માહિતી ધ્યાન થી ભરો.
  5. અગત્યના ડોક્યુમેન્ટ ની નકલ જોડો.
  6. આપેલા સરનામાં ઉપર સમય સરપહોંચતું કરો.

Gmail એડ્રેસ: career2017@gujaratmetrorail.com

એડ્રેસ: Registered Office: Block No.1, First Floor, Karmayogi Bhavan Office, Sector 10A, Gandhinagar – 382010, Gujarat. Ph. 079-26800000 Fax : 079- 26859766 

છેલી તારીખ: ૨૩/૧૦/૨૦૧૭

ઉપયોગી લિંક:


આપેલી MEGA Recruitment 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તો નીછે આપેલા કોમેન્ટ સેકશન થી અમને પૂછી શકો છો. ધન્યવાદ
લેટેસ્ટ અપડેટ

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...