Tuesday, 10 October 2017

PGVCL Vidyut Sahayak Call Letter 2017 પીજીવીસીએલ વિદ્યુત સહાયક કોલ લેટર ડાઉનલોડ કરો

PGVCL Vidyut Sahayak Call Letter 2017 પીજીવીસીએલ વિદ્યુત સહાયક કોલ લેટર ડાઉનલોડ કરો

PGVCL Call Letter 2017


પચ્છિમ ગુજરાત વીજ કંપની  લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયક ની કસોટી માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. જે ઉમેદવારે PGVCL Vidyut Sahayak Recruitment 2017 માં પોતાનું નામ રજીસ્ટર કરાવેલું હોઈ એ ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ ખોલી કસોટી માટે લાઈક ઉમેદવારનું લિસ્ટ ચેક કરી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી લેવું. ડીપાર્ટમેન્ટ તારીખ ૧૪/૧૦/૨૦૧૭ ના રોજ એલ. ડી. કોલેજ ઓફ ઈન્જીનીરીંગ, અહમદાબાદ ખાતે કસોટી લેવાનું આયોજન કરેલું છે. PGVCL Call Letter 2017 ની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે. ઉમેદવારે ધ્યાન થી વાંચી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી લેવું.


pgvcl.com call letter 


ડીપાર્ટમેન્ટ નું નામ: પચ્છિમ ગુજરાત વીજ કંપની  લિમિટેડ
ઓફિશ્યિલ સાઈટ: pgvcl.com
પોસ્ટ નું નામ: વિદ્યુત સહાયક
જાહેરાત: કોલ લેટર
લોકેશન: ગુજરાત
કસોટીની તારીખ: ૧૪/૧૦/૨૦૧૭
કસોટી નું સ્થળ: એલ. ડી. કોલેજ ઓફ ઈન્જીનીરીંગ, અહમદાબાદ.

PGVCL Jr. Engineer Call Letter 2017

  1. ઓફિશ્યિલ સાઈટ પર જાવ. 
  2. કોલ લેટર બટન ઉપર ક્લિક કરો.
  3. એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરો. 
  4. સબમિટ બટન ઉપર ક્લિક કરો.
  5. સેવ કરો અને પ્રિન્ટ કાઢી કસોટી સમયે સાથે રાખો. 

PGVCL Civil Call Letter 2017 

PGVCL Candidates List 

જે ઉમેદવારને PGVCL Vidyut Sahayak Call Letter 2017 માહિતી માં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીછે આપેલ કોમેન્ટ બોક્સ થી અમને જાણ કરી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...