Guajrat Gon Seva Assistant Storekeeper Answer Key 2017
ગુજરાત સબ ઓર્ડીનેટ સર્વિસ સિલેકશન બોર્ડ દવારા તારીખ ૧૦/૦૯/૨૦૧૭ ના રોજ આસિસ્ટન્ટ સ્ટોરકીપર ની કસોટી લેવામાં આવેલી. ઘણા બધા ઉમેદવારે આ કસોટીમાં ભાગ લીધેલો હાલ ઉમેદવાર કસોટીના રિજલ્ટ ની રાહ જોઈ રહ્યા છે. કસોટી આપનાર ઉમેદવારને જાણવાનું કે હાલ ડીપાર્ટમેન્ટ આ કસોટીની ફાઇનલ જવાબ વહી ઓફિશ્યિલ સાઈટ પર મુકેલી છે. જે ઉમેદવાર પોતાના જવાબ ચેક કરવા ઇચ્છુક હોઈ એ ઉમેદવાર ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરી અને જવાબ ચેક કરી શકે છે. GSSSB Assistant Storekeeper Result 2017 ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વધુ માહિતી માટે ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરવો.
OJAS Assistant Storekeeper Final Answer Key 2017
ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
જાહેરાત: જવાબ વહી
કસોટીની તારીખ: ૧૦/૦૯/૨૦૧૭
Guajrat GSSSB Assistant Storekeeper Paper Solution 2017
- ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ પર જવું.
- જવાબ વહી લિંક ઉપર ક્લિક કરવું.
- પોતાની સિરીઝ ચેક કરી અને ડાઉનલોડ કરો.
- તમારા જવાબ ચેક કરો.
GSSSB Answer Key 2017
જે ઉમેદવારને GSSSB Assistant Storekeeper Final Answer Key 2017 માહિતીમાં કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી અમને પ્રશ્ન પૂછી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment