Indian Navy Fireman Recruitment 2017
ભારતીય સમુદ્ર દળ દ્વારા ફાઇયરમેન ની ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે. જે ઉમેદવાર ભારતીય સમુદ્ર દળ સાથે જોડાવા માંગતા હોઈ એ ઉમેદવાર પોતાનું નામ નોટિફિકેશન જાહેર થયાના ૪૫ દિવસની અંદર ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરી અને રેજિસ્ટર કરાવે. ત્યારબાદ ફોર્મ સ્વીકારવામાં નહિ આવે. ભરતી માટેની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે. વધુ માહિતી માટે ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરવો.
Indian Navy Fireman Bharti 2017
ડીપાર્ટમેન્ટ નું નામ: ભારતીય સમુદ્ર દળ
ઓફિશ્યિલ સાઈટ: indiannavy.nic.in
પોસ્ટ નું નામ: ફાયરમેન
ટોટલ પોસ્ટ: ૩૩
લોકેશન: ભારત
જાહેરાત: ભરતી
Indian Navy Bharti 2017
શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર ધોરણ ૧૦ પાસ સાથે ફાયરમેન નો ITI નો કોર્સ કરેલ હોવો જોઈએ.
પગાર ધોરણ: રૂપિયા ૫૨૦૦/- થી ૨૦૨૦૦/- સાથે સરકાર શ્રી ના નિયમ મુજબ GP આપવામાં આવશે.
પસંગી પ્રક્રિયા: ઉમેદવારે શારીરિક કસોટી, લેખિત કસોટી અને ડોક્યુએમટન વેરિફિકેશન ના આધારે પસંદ કરવામાં આવશે.
શારીરિક કસોટી:
- ઉંચાઈ: ૧૬૫ સેન્ટિમીટર.
- છાતી: ૮૧.૫ ફુલાવ્યા વગર, ૮૫ સેન્ટિમીટર ફુલાવીને.
- વજન: ઓછામાં ઓછો ૫૦ કિલો.
- દોડ: ૧૮૩ મીટર ૯૬ સેકન્ડ માં પૂરું કરવાનું રહશે.
- લાંબો કૂદકો: ૨.૭ મીટર
Indian Navy Fireman Apply Online
- ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ ખોલવી.
- ભરતી માટેનું નોટિફિકેશન ડાઉનલોડ કરવું.
- તેને ધ્યાન થી વાંચવું.
- ફોર્મ ડાઉનલોડ કરવું.
- તેને ધ્યાન થી ભરવું.
- આપેલા સરનામાં ઉપર મોકીલ આપવું.
મહત્વની તારીખ:
જાહેરાત થયાના ૪૫ દિવસ સુધીમાં પોતાનું અરજી ફોર્મ મોકલી દેવું.
ઉપયોગી લિંક:
Indian Navy Fireman Bharti Notification
Indian Navy Fireman Application Form
જે ઉમેદવારને Indian Navy Recruitment 2017 માહિતી માં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી અમને પૂછી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment