Sunday, 5 November 2017

High Court of Gujarat Dy. Section Officer Eligible Candidates List ગુજરાત હાઈ કોર્ટ ડેપ્યુટી સેકશન ઓફિસર પરીક્ષા માટે પસંદગી પામેલ ઉમેદવારને યાદી @ hc-ojas.guj.nic.in

High Court of Gujarat Dy. Section Officer Eligible Candidates List ગુજરાત હાઈ કોર્ટ ડેપ્યુટી સેકશન ઓફિસર પરીક્ષા માટે પસંદગી પામેલ ઉમેદવારને યાદી @ hc-ojas.guj.nic.in

OJAS High Court Dy. Section Officer Eligible Candidates List


ગુજરાત હાઈ કોર્ટ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે. જે ઉમેદવારે ગુજરાત હાઈ કોર્ટની ડેપ્યુટી સેકશન ઓફિસર ની ભરતી માં અરજી કરેલ છે. એ ઉમેદવારમાંથી કસોટી દેવામાં પસંદગી પામેલ ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવેલ છે. ફોર્મ ભરનાર તમામ ઉમેદવારે પોતાનું નામ ચેક કરી લેવું. ટૂંક સમયમાં ડીપાર્ટમેન્ટ કસોટીની તારીખ જાહેર કરશે. ઉમેદવારને ઓફિશ્યિલ સાઈટ સાથે જોડાઈ રેહવું માં રેહવું.


High Court of Gujarat DYSO Eligible Candidates List 


ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત હાઈ કોર્ટ
ઓફિશ્યિલ સાઈટ:  hc-ojas.guj.nic.in
લોકેશન: ગુજરાત
જાહેરાત: પસંગી યાદી

OJAS DYSO Selected Candidates List


  1. ઓફિશ્યિલ સાઈટ પર જાવ અથવા નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો. 
  2. PDF ડાઉનલોડ કરો. 
  3. તમારું નામ ચેક કરો. 

Clcil to download High Court DYSO Eligible Candidates List

Official Site

જે ઉમેદવારને High Court of Gujarat Dy. Section Officer Eligible Candidates List માહિતીમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી અમને પૂછી અને જવાબ મેળવી શકેશે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ  

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...