Tuesday 26 December 2017

ટાટ ની પરીક્ષા ૨૫ વિષયોમાં લેવાશે. ધોરણ ૯ અને 10 માં શિક્ષક બનવા માટે લાગુ પડશે.

ટાટ ની પરીક્ષા ૨૫ વિષયોમાં લેવાશે. ધોરણ ૯ અને 10 માં શિક્ષક બનવા માટે લાગુ પડશે. 


ગુજરાત સરકાર દવારા નિર્ણય લેવામાં આવેલ છે કે રાજ્ય ની માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી શિક્ષકોની પરિક્ષાના વિષયોનો વધારો કરવામાં આવેલ છે. અત્યાર સુધી માત્ર ૧૮ વિષયોની કસોટી લેવામાં આવતી જે હાલ વધારીને ૨૫ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. ટોટલ ૭ નવા વિષય જેવાકે બીએસસી, ઈલેક્ટોનીક્સ, બાયો ટેક્નોલોજી, જિયોલોજી, ઇન્ડસ્ટ્રીઅલ કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, ફિજીક્સ, કેમેસ્ટ્રી વગેરે વીષયનો સમાવેશ કરવામાં આવેલ છે.



લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...