Friday, 22 December 2017

SEB Gujarat GCC (Steno / Type) Notification 2018 ગુજરાત સ્ટેટ એક્ષામીનેશન બોર્ડ ટાઈપ સ્ટેનો માટે ફોર્મ ભરો.



SEB Gujarat Steno Notification 2017


ગુજરાત સ્ટેટ એક્ષામીનેશન બોર્ડ ટાઈપ સ્ટેનો માટેનું નોટિફિકેશન પ્રકાશિત કરવામાં આવ્યું છે. જે ઉમેદવાર ધોરણ ૧૦ પાસ કરેલ હોઈ અને ટાઈપ સ્ટેનો ની કસોટી આપવા માંગતા હોઈ તે ઉમેદવારે તારીખ ૨૮/૧૨/૨૦૧૭ થી ૦૯/૦૧/૨૦૧૮ પોતાનું આવેદન પત્ર ઓનલાઇન ભરવાનું રહેશે. કસોટી માટેની તમામ વિગત અહીં આપવામાં આવેલ છે. ઉમેદવારે ધ્યાનથી નોટિફિકેશન વાંચ્યા બાદ પોતાનું નામ રજીસ્ટર કરવું. ફોર્મ ની પ્રોસેસ પુરી થયા બાદ તારીખ ૨૨/૦૧/૨૦૧૮ થી ૨૫/૦૧/૨૦૧૭ દરમિયાન કસોટી લેવામાં આવશે. વધુ વિગત માટે ઉમેદવારે ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવું.



SEB GCC Steno / Type Notification 2017 


ડીપાર્ટમેન્ટ નું નનામા: ગુજરાત સ્ટેટ એક્ષામીનેશન બોર્ડ
ઓફિશ્યિલ સાઈટ: 
કસોટી નું નામ: ટાઈપ સ્ટેનો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૦૯/૦૧/૨૦૧૭

SEB Gujarat GCC Steno / Type Exam Notification 


શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ધોરણ ૧૦ પાસ માન્ય બોર્ડ માંથી પાસ કરેલ હોવું જોઈએ.

પરીક્ષા ફી: રેગ્યુલર ઉમેદવારે પરીક્ષા ફી પેટે રૂપિયા ૩૦૦/- અને બીજા ઉમેદવારે રૂપિયા ૩૩૦/- પરીક્ષા પેટે ચુકવાના રહેશે.

SEB GCC Examination Pattern: 



  • ગુજરાતી સ્ટેનો ટાયપિંગ સ્પીડ: ૬૦,૭૫,૯૦
  • ઇંગલિશ સ્ટેનો ટાયપિંગ સ્પીડ: ૬૦,૮૦,૧૦૦,૧૨૦
  • હિન્દી સ્ટેનો ટાયપિંગ સ્પીડ: ૬૦,૭૫


Type Exam 


  • ગુજરાતી: ૨૫,૩૫,૪૦
  • ઇંગલિશ: ૪૦,૫૦,૬૦
  • હિન્દી: ૨૫

SEB GCC Type / Steno Application Form 


  1. ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ પર જવું. 
  2. ઓફિશ્યિલ નોટિફિકેશન ડાઉનલોડ કરવું.
  3. તેને ધ્યાન થી વાંચવું.
  4. એપ્લાય બાટા ઉપર ક્લિક કરો.
  5. બધી માહિતી ધ્યાન પૂર્વક ભરવી. 
  6. સબમિટ બટન ઉપર ક્લિક કરો.
  7. ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢવી.
  8. ચલણ ની પ્રિન્ટ કાઢી અને પોસ્ટ ઓફિસ થી ભરવી. 

મહત્વની તારીખ: 

  • ફોર્મ ભરવાની સરુવાત: ૨૮/૧૨/૨૦૧૭
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૯/૦૧/૨૦૧૮
  • ફી ભરવાની છેલ્લી તારીખ: ૧૦/૦૧/૨૦૧૮
  • કોલ લેટ્ટર ડાઉનલોડ તારીખ: ૧૮/૦૧/૨૦૧૭
  • કસોટીની તારીખ: ૨૨/૦૧/૨૦૧૮ થી ૨૫/૦૧/૨૦૧૮

ઉપયોગી લિંક:

SEB GCC Type / Steno Notification 

SEB GCC Type / Steno Apply Online 


જે ઉમેદવારને SEB Gujarat GCC (Steno / Type) Notification 2018 માહિતમાં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી અમને પૂછે શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 


No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...