IBPS Clerk Admit Card 2018
ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેંકેશન (IBPS) દવારા ક્લાર્ક ની ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું હતું. હાલ ડીપાર્ટમેન્ટ એ ભરતી ની કસોટી લેવા જય રહ્યું છે. જે ઉમેદવારે આ ભરતી માં પોતાનું નામ નોંધાવેલું હોઈ એ ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરી પોતાનું કોલ લેટર કસોટી પેહલા ડાઉનલોડ કરી લેવું. IBPS Clerk Main Exam Call Letter 2018 ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો.
IBPS Clerk Hall Ticket 2018
ડીપાર્ટમેન્ટ નું નામ: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેંકેશન (IBPS)
ઓફિશ્યિલ સાઈટ: ibps.in
પોસ્ટ નું નામ: ક્લાર્ક
જાહેરાત: કોલ લેટર
કસોટીન તારીખ: ૨૧/૦૧/૨૦૧૮
IBPS Clerk Online Admit Card 2018
- ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ પર જવું.
- કોલ લેટર બટન ઉપર ક્લિક કરવું.
- નવું પેજ ખુલશે.
- પોતાની જન્મ તારીખ અને એપ્લિકેશન નંબર દાખલ કરવા.
- સબમિટ બટન ઉપર ક્લિક કરવું.
- નવા પેજ માં તમારું કોલે લેટર આવશે.
- કોલ લેટર સેવ કરી અને પરીક્ષા સમયે સાથે રાખવું.
Click to download IBPS Clerk Exam Admit Card 2018
જે ઉમેદવારને IBPS Clerk Call Letter 2018 માહિતી માં કોઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પ્રશ્ન પૂછી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment