SBI Clerk Recruitment 2018
સ્ટેટે બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ૭૨૦૦ ક્લાર્ક, જુનિયર એસોસિએટ ની ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. જે ઉમેદવાર બેન્કિંગ ડીપાર્ટમેન્ટ સાથે કામ કરવા ઇચ્છુક હોઈ તે ઉમેદવાર SBI Clerk Recruitment Notification 2018 વાંચી આને પોતાનું નામ રજીસ્ટર કરાવે. ભરતી માટેની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે. ઉમેદવારે પોતાનું ફોર્મ તારીખ ૨૦/૦૧/૨૦૧૮ થી ૧૦/૦૨/૨૦૧૮ સુધીમાં ભરવાનું રહેશે, ત્યારબાદ ફોર્મ ની પ્રક્રિયા બંધ કરવામાં આવશે.
SBI Vacancies 2018
ઓફિશ્યિલ સાઈટ: ibps.sifyitest.com
પોસ્ટનું નામ: ક્લાર્ક, જુનિયર એસોસિએટ
ટોટલ પોસ્ટ: ૭૨૦૦
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની છેકી તારીખ: ૧૦/૦૨/૨૦૧૮
SBI Jr. Associates Recruitment 2018
જરૂરી માહિતી:
શૈક્ષણિક લાયકાત: ફોર્મ ભરનાર ઇચ્છુક ઉમેદવારે માન્ય યુનિવર્સીટી માંથી ગ્રજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ.
ફોર્મ ભરવાની ફી: જનરલ કેટેગરી ના ઉમેદવારે પરીક્ષા ફી પેટે રૂપિયા ૬૦૦/- , અનામત વર્ગ ના ઉમેદવારે રૂપિયા ૧૦૦/- પરીક્ષા પેટે ભરવાના રહેશે.
પસંદગી પ્રક્રિયા: ફોર્મ ભરનાર ઉમેદવારને ઓનલાઇન ટેસ્ટ આને લેખિત કસોટિત થી પસંદ કરવામાં આવશે.
પગાર ધોરણ: પસંદગી પામેલ ઉમેદવારે ને સરકાર શ્રી ના ધોરણ મુજબ પગાર મળવા પાત્ર છે.
SBI Clerk Application Form
- ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ પર જવું.
- ભરતી માટેનું નોટિફિકેશન ડાઉનલોડ કરવું.
- તેને ધ્યાન થી વાંચવું.
- એપ્લાય બટન ઉપર ક્લિક કરવું.
- બધી માહિતી ધ્યાન થી ભરવી.
- ફોટો તથા સહી અપલોડ કરવી.
- ફોર્મ ની ફી ભરવી.
- સબમિટ બટન ઉપર ક્લિક કરવું.
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની તારીખ: ૨૦/૦૧/૨૦૧૮
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૦/૦૨/૨૦૧૮
SBI Clerk Notification 2018
SBI Apply Online
જે ઉમેદવારને SBI 7200 Clerk Jr. Associates Recruitment 2018 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પૂછી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment