Saturday 26 August 2017

Gujarat High Court 46 Deputy Section Officer Recruitment 2017 નાયબ વિભાગ અધિકારી માટે ફોર્મ ભરો



ગુજરાત હાઈ કોર્ટ ૪૬ નાયબ વિભાગ અધિકારી ની ભરતી કરવા માટે સૂચના પ્રકાશિત કરવામાં આવેલ છે. જે ઉંડેવારો આ હોદા ઉપર નોકરી કરવા માંગતા હોઈ તે તમામ ઉમેદવારો એ પોતાનું નામ છેલ્લી તારીખ પેહલા રેજિસ્ટર કરાવી લેવું. સરકારી નોકરી કરવા માટે આ એક સારી તક સે જે વિદ્યાર્થી મિત્રો એ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરેલી હોઈ તે તમામ ઉમેદવારો વેહલી તકે પોતાનું નામે રેજિસ્ટર કરવી લે. તારીખ ૦૧/૦૯/૨૦૧૭ થી ૩૧/૦૯/૨૦૧૭ સુધી ફોર્મ ભરી શકાશે ત્યાર બાદ કોઈ પણ ની અરજી ધ્યાને લેવામાં આવશે નય.

ગુજરાત હાઈ કોર્ટ નાયબ વિભાગ અધિકારી  ભરતી ૨૦૧૭

વિભાગ નું નામ: ગુજરાત હાઈ કોર્ટ
ટોટલ જગ્યા: ૪૬
જગ્યા નું નામ: નાયબ વિભાગ અધિકારી
ફોર્મ ભરવાની રીત: ઓનલાઇન
પોસ્ટિંગ: ગુજરાત
છેલ્લી તારીખ: ૩૦/૦૯/૨૦૧૭

ભરતી માટે જરુરી સૂચનો:

શેક્ષણિક લાયકાત: શેક્ષણિક લાયકાત આવનારી ભરતી સબંધીત માહિતીમાં આપવામાં આવશે. જે મિત્રો ફોર્મ ભરવા માગત હોઈ તે તમામ ઉમેદવારો ઓફિશ્યિલ સુચનાવો અવસ્ય વાંચો ત્યારબાદ ફોર્મ ભરો.
એપ્લિકેશન ફી: એપ્લિકેશન ફી ની માહતી ઓફિસિયલ નોટિફિકેશન માં આપવામાં આવશે.

સિલેકશન પ્રોસેસ: જે મિત્રો પોતાનું નામ રેજિસ્ટર કરાવશે તે મિત્રો લેખિત કસોટી અને કમ્પ્યુટર પરીક્ષાના આધારે પસંગી પામશે.

વેતન: પસંદગી પામેલા ઉમેદવારોને સરકાર શ્રી ના નિયમ મુજબ પગાર આપવામાં આવશે.

ફોર્મ ભરવાની રીત.


  1. સૌથી પેહલા ઓફિશ્યિલ સાઈટ ખોલો.
  2. ત્યારબાદ ભરતી ની માહિતી ડાઉનલોડ કરીને ધ્યાન થી વાંચો.
  3. ત્યાર બાદ એપ્લાય બટન પર ક્લિક કરો.
  4. બધી માહિતી ધ્યાન થી ભરો. 
  5. તમારો પાસપોર્ટ સાઈઝ નો ફોટો અને સહી ઉમેરો.
  6. સબમિટ બટન પર ક્લિક કરો.
  7. ભરેલા ફ્રોમ ની એક પ્રિન્ટ કાઢો જે ભવિષ્યમાં તમને કામ આવશે.


ઉપયોગી તારીખ:


  • ફ્રોમ ભરવાની સુરુવાત: ૦૧/૦૯/૨૦૧૭
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૩૦/૦૯/૨૦૧૭


ઉપયોગી લિંક:

ગુજરાત હાઈ કોર્ટ ભરતી નોટિફિકેશન
એપ્લાય ઓનલાઇન 

જે મોટરી ફોર્મ ભરવા માંગતા હોઈ અને ફોર્મ ભરવામાં કે અન્ય કઈ ભરતી સબંધિત પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પુસી શકો છો. તમારા પ્રશ્ન નો જવાબ વહેલીતકે આપવામાં આવશે. ધન્યવાદ!!!

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...