Wednesday, 30 August 2017

ભાવનગર મ્યુનિસિપાલિટીની વિવિધ પરીક્ષાના કોલ લેટર ડાઉન્લોડ કરો. પરીક્ષા ૩જી સપ્ટેબર ના રોજ લેવામાં આવશે.

ભાવનગર મ્યુનિસિપાલિટીની વિવિધ પરીક્ષાના કોલ લેટર ડાઉન્લોડ કરો. પરીક્ષા ૩જી સપ્ટેબર ના રોજ લેવામાં આવશે.


ભાવનાગર મ્યુનિસિપાલિટી એ થોડા સમય પેહલા જે ભરતી ની માહિતી જાહેર કરેલી તે તમામ પોસ્ટ ની પરીક્ષા તારીખ ૦૩/૦૯/૨૦૧૭ ના રોજ લેવામાં આવશે. જે મિત્રો એ ફોર્મ ભરેલું હોઈ તે તમામ ઉમેદવારો પોતાનું પરીક્ષા કોલ લેટર કોન્ફોરમેશન નંબર અને જન્મ તારીખ ના આધારે ઓફિશ્યિલ સાઈટ પર થી ડાઉન્લોડ કરી લે. ઓનલાઇન પ્રક્રિયા દરમિયાન ઘણા બધા ઉમેદવારો એ ફોર્મ ભરેલા.જે ઉમેદવારો એ સમય પેહલા તેમના નામ રેજિસ્ટર કરાવેલા હોઈ તે તમામ ઉમેદવારોએ પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી પરીક્ષાના સમયે હાજર રેહવું.

Bhavnagar Muncipal Corporation Call Letter 2017

જે ઉમેદવારે મદદનીશ પ્રોગ્રામર અને સિસ્ટમ એનાલિસ્ટ, સહાયક હાર્ડવેર અને નેટવર્કીંગ ઇજનેર, ટેકનિકલ મદદનીશ (મિકેનિકલ / ઇલેક્ટ્રીકલ / સિવિલ), સુરક્ષા નિરીક્ષક / પુનઃપ્રાપ્તિ નિરીક્ષક / દબાણ હટાવ ઇન્સ્પેક્ટર, સિનિયર ક્લાર્ક કમ સિક્યૂરિટી સહાયક, જુનિયર ક્લર્ક કમ સિક્યૂરિટી સહાયક, તરણ પ્રશિક્ષક, સેનિટરી ઇન્સ્પેક્ટર, ફાયરમેન માં ફોર્મ ભરેલ હોઈ તે તમામે કોલ લેટર ડાઉનલોડ કરી પરીક્ષાના સમય કરતા અડધો કલાક પેહલા હાજર થઇ જવું.

BMC Call Letter 2017

ડીપાર્ટમેન્ટ નું નામ: ભાવનગર મ્યુન્સીપાલ કોર્પોરેશન
પોસ્ટ નું નામ: અલગ અલગ પોસ્ટ
લોકેશન: ભાવનગર
ડીકલેરેશન: કોલ લેટર
પરીક્ષા તારીખ: ૦૩/૦૯/૨૦૧૭

કોલ લેટર ડાઉનલોડ કરવા માટેના સ્ટેપ્સ.

  1. સૌથી પેહલા ઓફિશ્યિલ સાઈટ ખોલો.
  2. ત્યારબાદ કોલ લેટર બટન પર ક્લિક કરો.
  3. એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  4. સબમિટ બટન પર ક્લિક કરો.
  5. કોલ લેટર એક નવા પેજ પર જોવા મળશે.
  6. ડાઉનલોડ કરી અને પરીક્ષાના સમયે અચૂક સાથે લઈજવું.

ભાવનગર મ્યુન્સીપાલ કોર્પોરેશન ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો.

આપેલી માહિતી માં કે અન્ય કોઈ પણ પ્રકારની ભરતી રિલેટેડ મુશ્કેલી હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પુસછી શકો છો. ધન્યવાદ!!!!

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...