Wednesday, 30 August 2017

ગુજરાત મેરિટાઇમ બોર્ડ સિલસિટેડ કેન્ડિડેટસ લિસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોગ્રામ.

ગુજરાત મેરિટાઇમ બોર્ડ સિલસિટેડ કેન્ડિડેટસ લિસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોગ્રામ. 


ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા થોડા સમય પેહલા જે ભરતી ની પ્રક્રિયા સારું કરવામાં આવેલી એ પોસ્ટ ની કસોટી તારીખ ૨૫ જૂન ૨૦૧૭ અને બીજી તારીખ દરમિયાન લેવામાં આવેલી. ઘણા બધા ઉમેદવારોએ પરીક્ષામા ભાગ લીધેલો. હાલ એ પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું છે. જે ઉંડેવારે એ આ કસોટીમાં ભાગ લીધેલો હોઈ અને રિઝલ્ટ ની રાહ જોતા હોઈ તો ઓફિશ્યિલ સાઈટ પર જય અને તમારું રિઝલ્ટ જોઈ શકો છો.  પાસ થયેલા તમામ ઉંડેવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા છે. ઉંડેવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તારીખ ૬ સપ્ટેબર ૨૦૧૭ ના રોજ નીચે આપેલા સરનામાં ઉપર હાજર રહેવાનું છે.

GMB Document Verification Program 

ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત મેરિટાઇમ બોર્ડ
પોસ્ટનું નામ: અલગ અલગ પોસ્ટ
જોબ લોકેશન: ગુજરાત
ડિકલેરેશન: ડોક્યુએમટન વેરિફિકેશન
વેરિફિકેશન તારીખ: ૦૬/૦૯/૨૦૧૭

ડોક્યુએમટન વેરિફિકેશન માટે નું સ્થળ:
Office of the Chief Executive Officer & Vice Chairman
Sagar Bhavan
Gujarat Maritime Board
Sector No – 10/A, Opp. Air Force Station

Gandhinagar-382010


ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સિલેક્ટ થયેલા કેન્ડિડેટસ નું લિસ્ટ: અહીં ક્લિક કરો  

જે મિત્રો ને ભરતી સબંધિતકોઈ પણ માહિતી જોતી હોઈ તે ઉમેદવારોએ નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પૂછી શકે છે. 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...