થોડા સમય થી ઈન્ટનેટ ઉપર વાયરલ થયું સે કે રેલ્વે ડીપાર્ટમેન્ટ ૧૯૯૫૨ કોન્સ્ટેબલ ની ભરતી કરવા જાય રહ્યું છે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે, હાલ રેલ્વે ડીપાર્ટમેન્ટ આવી કોઈ ભરતી કરવા ની નથી. ભરતી કરવામાં આવશે તો આ પ્રકારના સમાચાર ન્યૂઝ પેપર માં આપવામાં આવશે બાકી બધી અફવા થી દૂર રેહવું.
ઓફિશ્યિલ નોટિફિકેશન વાચવામાટે અહીં ક્લિક કરો
No comments:
Post a Comment