ગુજરાત હાઈ કોર્ટ બેલીફ/પ્રોસેસ સરવર ની જગ્યા ઓ માટેની ઓનલાઇન અરજી કરવાની મુદત વધારવા અંગેની અગત્ય ની સૂચના. અરજી કરવાની છેલ્લી તારીખ ૦૬/૦૯/૨૦૧૭ છે.
ગુજરાત હાઈ કોર્ટ દારા પ્રકાશિત કરવામાં આવેલી બેલીફ ની ભરતી ની છેલ્લી તારીખ ૩૦/૦૮/૨૦૧૭ હતી જે વધારીને ૦૬/૦૯/૨૦૧૭ કરવામાં આવેલી છે. જે કોઈ ઉમેદવારો ફોર્મ ભરવા માંગતા હોઈ તે ઉમેદવારો ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરી ફોર્મ ભરી શકે છે.
ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત હાઈ કોર્ટ
પોસ્ટનું નામ: બેલીફ
ટોટલ પોસ્ટ: ૧૨૯
પોસ્ટીગ: ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ: ૦૬/૦૯/૨૦૧૭
જાહેરાત નંબર: RC/1434/2017
ઉપયોગી લિંક:
અરજી કરવા માટે વધારેલી તારીખ ની જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો.
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
જે ઉમેદવારોને ભરતી સબંધિત કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પૂછી શકે છે. પ્રશ્ન નો જવાબ વહેલી તકે આપવામાં આવશે. ધન્યવાદ!!!

No comments:
Post a Comment