Friday 15 September 2017

Rajkot Municipal Corporation (RMC) Recruitment 2017 રાજકોટ મ્યુન્સિપલ કોર્પોરેશન ડિરેક્ટર, સિસ્ટમ એનાલિસિસ, મોબાઈલ એપ્પ ડેવલપર @ rmc.gov.in

Rajkot Municipal Corporation (RMC) Recruitment 2017 રાજકોટ મ્યુન્સિપલ કોર્પોરેશન ડિરેક્ટર, સિસ્ટમ એનાલિસિસ, મોબાઈલ એપ્પ ડેવલપર @ rmc.gov.in 

RMC Recruitment 2017

રાજકોટ મ્યુન્સિપલ કોર્પોરેશન તાજેતરમાં અલગ અલગ પોસ્ટ ની ખાલી જગ્યા ભરવા માટેનું નોટિફિકેશન જાહેર કર્યું છે. જે ઉમેદવાર આપેલી પોસ્ટ ને લાયક હોઈ અને ફોર્મ ભરવા માંગતા હોઈ તે ઉમેદવાર તારીખ ૨૫/૦૯/૨૦૧૭ પેહલા પોતાનું ફોર્મ ભરી શકે ત્યારબાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ. આ એક સારો ચાન્સ છે કે જે લોકો RMC Govt Jobs 2017 ની નોકરી શોધી રહ્યા છે, ભરતી સબંધિત બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે જે ધ્યાન થી વાંચવી.
RMC Vacancy 2017
ડીપાર્ટમેન્ટ નું નામ: રાજકોટ મ્યુન્સિપલ કોર્પોરેશન
ઓફિશ્યિલ સાઈટ:
ટોટલ પોસ્ટ: ૧૦
પોસ્ટ નું નામ:

  • ડિરેક્ટર
  •  સિસ્ટમ એનાલિસિસ
  •  મોબાઈલ એપ્પ ડેવલપર
  •  ઇલેકટ્રોનિક સ્ટોરકીપર
  •  જુનિયર પ્રોગ્રામર 

લોકેશન: રાજકોટ
એપ્લિકેશન પ્રકાર: ઓનલાઇન
છેલ્લી તારીખ: ૨૫/૦૯/૨૦૧૭

RMC Notification 

શેક્ષણિક લાયકાત: ઇચ્છુક ઉમેદવાર ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચે, બધી પોસ્ટનો અભ્યાસ ક્રમ અલગ અલગ છે.

અરજી ફી: બિન અનામત વર્ગ ના ઉમેદવારને રૂપિયા ૧૦૦/- અને અનામત વર્ગ ના ઉમેદવારને રૂપિયા ૫૦/- અરજી ફી ભરવાની રહેશે.

ઉમર: ફોર્મ ભરનાર ઉમેદવારની ઉમર ૧૮ વર્ષથી ઓછી નય અને ૩૦ વર્ષથી વધુ ના હોવું જોઈએ. અનામત વર્ગ ના ઉમેદવારને સરકાર શ્રી ના નિયમ મુજબ ઉમર માં છૂટછાટ મળશે.

સિલેકશન પ્રક્રિયા: ઉમેદવાર લેખિત પરીક્ષા અને કમ્પ્યુટર પરીક્ષાથી પસંદગી પામશે.


  1. સૌથી પેહલા ઑફિશ્ય પેજ ખોલો.
  2. નોટિફિકેશન ડાઉનલોડ કરો.
  3. એને ધ્યાન થી વાંચો.
  4. એપ્લાય બટન પર ક્લિક કરો.
  5. બધીજ માહિતી ધ્યાન થી ભરો.
  6. ફોટો અને સહી ઉપલોડ કરો.
  7. સબમિટ બટન પર ક્લિક કરો.
  8. ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢો.

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની તારીખ: ૧૧/૦૯/૨૦૧૭
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૨૫/૦૯/૨૦૧૭

ઉપયોગી લિંક:

RMC Recruitment Notification 

RMC Apply Online 

જે મિત્રોને, Rajkot Municipal Corporation (RMC) Recruitment 2017 માહિતી માં કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી આમીન પૂછી અને જવાબ મેળવી શકે છે, ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...