Monday 18 September 2017

GSRTC Deputy Engineer (Civil) Recruitment 2017 ગુજરાત સ્ટેટ રોડ ટ્રેન્સપોર્ટ કોર્પોરેશન ડેપ્યુટી એન્જીનીયર, સુપર્વાઇઝર માટે ભરતી.

GSRTC Deputy Engineer (Civil) Recruitment 2017 ગુજરાત સ્ટેટ રોડ ટ્રેન્સપોર્ટ કોર્પોરેશન ડેપ્યુટી એન્જીનીયર, સુપર્વાઇઝર માટે ભરતી.

Gujarat SRTC Deputy Engineer (Civil) Recruitment 2017


ગુજરાત સ્ટેટ રોડ ટ્રેન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દવારા ખાલી પડેલી  ડેપ્યુટી એન્જીનીયર અને સુપર્વાઇઝરની જગ્યા ભરવા માટે સમાચાર પત્ર માં ભરતી માટેની જાહેરાત કરવાંમાં આવેલી છે. જે ઉમેદવાર GSRTC સાથે કામ કરવા માંગતા હોઈ એ ઉમેદવાર માટે આ એક સારી તક છે. ભરતી માટેની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે જે ધ્યાન થી વાંચવી. ભરતી માટે શેક્ષણિક લાયકાત, સિલેકશન પ્રોસેસ, એપ્લિકેશન ફી, મહેનતાણું, વગેરે માહિતી અહીં આપેલી છે.


GSRTC Supervisor Recruitment 2017 


ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત સ્ટેટ રોડ ટ્રેન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)
ઓફિશ્યિલ સાઈટ: gsrtc.in
gsrtc.in ૧૨
લોકેશન: ગુઅજરાત
જાહેરાત: ભરતી
ઇન્ટરવ્યૂ તારીખ: ૨૬/૦૯/૨૦૧૭

નોંધ: વધુ વિગત માટે ઓફિશ્યિલ સાઈટ નો સંપર્ક કરો.

ઇન્ટરવ્યૂ તારીખ: ૨૬/૦૯/૨૦૧૭, ૧૨:૦૦ AM

સરનામું: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ. અહમદાવાદ.

Official Site

આપેલી માહિતી સબંધિત કઈ પણ પ્રશ્ન  હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પૂછી શકો છો. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...