MS University CCC Online Registration 2017 મહારાજા સયાજીરાવ CCC ઓનલાઇન રેજીસ્ટ્રેશન.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દવારા સીસીસી રેજીસ્ટ્રેશન માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. જે ઉમેદવાર હાલ સરકારી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હોઈ એ તમામ ઉમેદવાર આ કસોટી માં ભાગ લઇ શકે છે. ફોર્મ ભરવાની બધિજ માહિતી અહીં આપવામાં આવેલી છે જેને ધ્યાન થી વાંચી ત્યારબાદ ફોર્મ ભરવું. ફોર્મ ભરવા માટેની લિંક તારીખ ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૭ થી સરું થશે.
ડિપાર્ટમેનું નામ: મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી
ઓફિશ્યિલ સાઈટ:
પરીક્ષાનું નામ: CCC
ફોર્મ ભરવાની તારીખ: ૨૧/૦૯/૨૦૧૭
નોંધ : ઉમેદવારે પોતાની એપ્લિકેશન ફોર્મ સ્પીડ પોસ્ટ, કુરિયર, અને પોતાની જાતે નીચે આપેલા સરનામાં પર સમય સર મોકલી આપવા.
સરનામું:
Nodal Officer – CCC Exam,
C/O, Honorary Director,
Computer Centre,
The Maharaja Sayajirao University of Baroda,
Near D. N. Hall Ground, Pratapgunj,
Vadodara, Gujarat – 390002.
ઉપયોગી લિંક:
ગુજરાતી માહિતી માટે ક્લિક કરો
ઇંગલિશ માહિતી માટે ક્લિક કરો
ઉમેદવારને MS University CCC Online Registration 2017 માહિતી માં કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પૂછીને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!
MS University CCC Registration 2017
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દવારા સીસીસી રેજીસ્ટ્રેશન માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. જે ઉમેદવાર હાલ સરકારી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હોઈ એ તમામ ઉમેદવાર આ કસોટી માં ભાગ લઇ શકે છે. ફોર્મ ભરવાની બધિજ માહિતી અહીં આપવામાં આવેલી છે જેને ધ્યાન થી વાંચી ત્યારબાદ ફોર્મ ભરવું. ફોર્મ ભરવા માટેની લિંક તારીખ ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૭ થી સરું થશે.
MSU Baroda CCC Registration
ડિપાર્ટમેનું નામ: મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી
ઓફિશ્યિલ સાઈટ:
પરીક્ષાનું નામ: CCC
ફોર્મ ભરવાની તારીખ: ૨૧/૦૯/૨૦૧૭
નોંધ : ઉમેદવારે પોતાની એપ્લિકેશન ફોર્મ સ્પીડ પોસ્ટ, કુરિયર, અને પોતાની જાતે નીચે આપેલા સરનામાં પર સમય સર મોકલી આપવા.
સરનામું:
Nodal Officer – CCC Exam,
C/O, Honorary Director,
Computer Centre,
The Maharaja Sayajirao University of Baroda,
Near D. N. Hall Ground, Pratapgunj,
Vadodara, Gujarat – 390002.
MS University CCC Online Application Form
- સૌથી પેહલા ઓફિશ્યિલ સાઈટ ખોલો.
- એપ્લાય બટન પર ક્લિક કરો.
- બધી માહિતી ધ્યાન થી ભરો.
- સહી અને ફોટો અપલોડ કરો.
- સબમિટ બટન પર ક્લિક કરો.
- ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢો.
ઉપયોગી લિંક:
ગુજરાતી માહિતી માટે ક્લિક કરો
ઇંગલિશ માહિતી માટે ક્લિક કરો
ઉમેદવારને MS University CCC Online Registration 2017 માહિતી માં કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પૂછીને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment