Friday 22 September 2017

GSSSB Wire-men, Jr. Technical Assistant, Jr. Industry Inspector & Other Final Result (Selection List) 2017 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વાયરમેન, જુનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટ, જુનિયર ઇન્ડુસટ્રી ઇન્સ્પેકક્ટર અને બીજી પોસ્ટ નું રિજલ્ટ.

GSSSB Wire-men, Jr. Technical Assistant, Jr. Industry Inspector & Other Final Result (Selection List) 2017 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વાયરમેન, જુનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટ, જુનિયર ઇન્ડુસટ્રી ઇન્સ્પેકક્ટર અને બીજી પોસ્ટ નું રિજલ્ટ.

OJAS Wiremen, Technical Assistant Result 2017


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વાયરમેન, જુનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટ, જુનિયર ઇન્ડુસટ્રી ઇન્સ્પેકક્ટર, અને બીજી જગ્યા ઓનું ફાઇનલ રિજલ્ટ જાહેર કરવામાં આવેલું છે. જે ઉમેદવારે આ કસોટી માં ભાગલીધેલ હોઈ અને પરિણામ ની રાહ જોતા હોઈ એ તમામ ઉમેદવાર OJAS Wire Men Result 2017 અને બીજી પોસ્ટમાં પરીક્ષા આપેલી હોઈ, તેનું  રિજલ્ટ આપેલી લિંક થી જોઈ શકેશે. ભરતી સબંધિત બધીજ માહિતી અહીં આપવા આવેલી છે.


ટૂંક સમય માં પાસ થયેલ ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલવામાં આવશે. પાસ થયેલ ઉમેદવાર ઓફિશ્યિલ સાઈટ અને અમારી વેબ સાઈટ ના સંપર્ક માં રહે.

GSSSB Final Result 2017


ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ઓફિશ્યિલ સાઈટ: gsssb.gujarat.gov.in
પોસ્ટ નું નામ: અલગ અલલગ પોસ્ટ
જાહેરાત: રિજલ્ટ

OJAS Wiremen Result 2017



  1. સૌથી પેહલા ઓફિશ્યિલ સાઈટ પર જાવ.
  2. લગતી લિંક ઉપર ક્લિક કરો.
  3. નવું પેજ ખુલશે.
  4. આપેલી કસોટીની pdf ફાઈલ ઉપર ક્લિક કરો.
  5. ડાઉનલોડ કરી અને ફાઈલ માં તમારું નામ તપાસો.


OJAS GSSSB Result 2017 


જે મિત્રોને GSSSB Wire-men, Jr. Technical Assistant, Jr. Industry Inspector & Other Final Result (Selection List) 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તો નીછે આપેલા કોમેન્ટ સેકશન થી અમને પૂછી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...