Tuesday, 19 September 2017

GTU Hall Ticket 2017 ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી કોલ લેટર @ gtu.ac.in

GTU Hall Ticket 2017 ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી કોલ લેટર @ gtu.ac.in

GTU Exam Call Letter 2017


ગુજરાત યુનિવર્સિટી માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો આગામી લેવાનારી પરીક્ષા ના કોલ લેટર ઓફિશ્યિલ સાઈટ પર જય ને ડાઉલોડ કરી અને સમય સર પરીક્ષાના સ્થળ ઉપર હાજર રહે. ઉમેદવારે GTU Admit Card 2017 ડાઉલોડ કરવામાટે ઓફિશ્યિલ સાઈટ નો ઉપીયોગ કરે. પરીક્ષાને લગતી બધી માહિતી અહીં સમય સર આપવામાં આવશે. બધાજ ફિલ્ડ ની કસોટી અલગ અલગ તારીખ થી શરૂ થશે જેથી સમયે સમયે ઓફિશ્યિલ સાઈટ ના સંપર્ક માં રેહવું. GTU Exam Date 2017 ની બધીજ માહિતી ડીપાર્ટમેન્ટ જાહેર કરશે ત્યારે અહીં પણ આપવમાં આવશે.


GTU Exam Date 2017


યુનિવર્સિટી નું નામ: ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી
ઓફિશ્યિલ સાઈટ: gtu.ac.in
લોકેશન: ગુજરાત
જાહેરાત: કોલ લેટર
પરીક્ષાનું નામ: UG & PG Exam 2017

GTU Exam Admit Card 2017 


  • GTU BCA Admit Card 2017
  • GTU MCA Admit Card 2017
  • GTU MA Admit Card 2017
  • GTU BA Admit Card 2017
  • GTU BBA Admit Card 2017
  • GTU B.Sc Admit Card 2017
  • GTU B.Com Admit Card 2017
  • GTU M.Sc Admit Card 2017

GTU Hall Ticket 2017


  1. ઓફિશ્યિલ સાઈટ ખોલો.
  2. એડમિટ કાર્ડ બટન પર ક્લિક કરો.
  3. એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખો.
  4. ઓકે બટન પર ક્લિક કરો.
  5. કોલ લેટર નવા પેજ માં ખુલશે.
  6. સેવ કરીને પ્રિન્ટ કાઢી લો.
GTU Exam Hall Tikcet 2017 

વિદ્યાર્થી મિત્રો ને GTU Hall Ticket 2017 માહિતી માં કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પૂછી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...