Sunday, 24 September 2017

Kendriya Vidhyalay Bhavnagar Recruitment 2017 PGT & TGT શિક્ષક માટે ઇન્ટરવ્યૂ.

Kendriya Vidhyalay Bhavnagar Recruitment 2017 PGT & TGT શિક્ષક માટે ઇન્ટરવ્યૂ.

Kendriya Vidhyalay Bhavnagar  PGT & TGT Recruitment 2017


કેન્દ્રીય વિદ્યાલય ભાવનગર દવારા શિક્ષકો ની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. જે ઉમેદવાર શિક્ષક માં ફરજ બાજવા માંગતા હોઈ અને ભરતી ના નિયમ ને લાયક હોઈ એ ઉમેદવાર નીચે આપેલી બધી માહિતી ધ્યાન થી વાંચી અને સમય સર ઇન્ટરવ્યૂ માં હાજર રહે. ભરતી માટેની બધીજ માહિતી અહીં આર્ટિકલ માં આપવામાં આવેલી છે.


KV Bhavnagar Recruitment 2017


ડીપાર્ટમેન્ટ નું નામ: કેન્દ્રીય વિદ્યાલય ભાવનગર
ઓફિશ્યિલ સાઈટ: kvbhavnagarpara.org.in
પોસ્ટનું નામ: PGT & TGT
જાહેરાત: ભરતી
ઇન્ટરવ્યૂ તારીખ: 05/10/2017

KV PGT & TGT Recruitment 2017


શેક્ષણિક લાયકાત: ઉમેદવારે M.Sc   B.Ed ૫૦% માર્ક્સ સાથે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી પાસ કરેલું હોવું જોઈ. વધુ વુંગત માટે ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવું.

પસંગી પ્રક્રિયા: ઉમેદવારને મૌખિક ઇન્ટરવ્યૂ થી પસંદ કરવામાં આવશે.

વેતન: પસંગી પામેલ ઉમેદવારને સરકાર શ્રી ના નિયમ મુજબ વેતન આપવામાં આવશે.

નોંધ: ઉમેદવારે નીચે આપેલા સરનામે જરૂરી ડોક્યુમેન્ટ સાથે સમય સર હાજર રેહવું.

ઇન્ટરવ્યૂ એડ્રેસ: Kendriya Vidhyalay Bhavnagar Para, Nr, Old Loco Shade, Railway Colony, Bhavnagar Para, Bhavnagar 364003, Gujarat, India.

Bhavnagar PGT & TGT Teachar Notification 

જે ઉમેદવારને Kendriya Vidhyalay Bhavnagar Recruitment 2017 માહિતી માં કોઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ બોક્સથી જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...