Wednesday, 6 September 2017

IBPS 7875 Clerk Recruitment 2017 આઈબીપીએસ કલાર્ક માટે ફોર્મ ભરો.

IBPS 7875 Clerk Recruitment 2017 આઈબીપીએસ કલાર્ક માટે ફોર્મ ભરો. 

IBPS Clerk Vacancy 2017: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન    ને ક્લાર્ક ની ખાલી રહેલી જગ્યા ભરવા માટે નોટિફિકેશન ની જાહેરાત કરી છે. જે ઉમેદવાર બેંકમાં નોકરી કરવા માંગતા હોઈ એ ઉમેદવાર આપેલી તક નો લાભ લઈ અને વહેલી તકે ફોર્મ ભરે. ભરતી લે લાઈક ઉમેદવાર માટે આ એક સારી એવી તક છે. જે મિત્રોએ ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોઈ એ ઉમેદવાર આમાં ફોર્મ ભરવાને લાઈક ગણાશે. ભરતી માટેની બધી માહિતી અહીં આપવામાં આવેલી છે. વધારે વિગત જાણવા માટે પૂરું આર્ટિકલ વાંચવા વિનંતી છે.


IBPS Clerk Notification 2017

ડીપાર્ટમેન્ટ નું નામ: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન
ઓફિશ્યિલ સાઈટ: ibps.in
ટોટલ પોસ્ટ: ૭૮૭૫
પોસ્ટનું નામ: કલાર્ક
લોકેશન: ભારત
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની પ્રક્રિયા: ઓનલાઇન
છેલ્લી તારીખ: ૦૩/૧૦/૨૦૧૭

IBPS Apply Online

જરૂરી સૂચના:

શેક્ષણિક યોગ્યતા: ફોર્મ ભરવા ઇચ્છુક ઉમેદવારે કોલેજ પાસ કરેલું હોવું ફરજિયાત છે, અન્યથા આપ ફોર્મ ભરી નહિ શકો.

આયુ સીમા: ફોર્મ ભરનાર ઉમેદવારની ઉમર ૨૦ વર્ષ થી નીચે નહિ અને ૨૮ વર્ષ થી વધુ ના હોવી જોયે.

નોંધ: અનામત વર્ગ ના ઉમેદવારને સરકાર શ્રી ના નિયમ મુજબ આયુ સીમામાં છૂટ મળવા પાત્ર છે.

પસંદગી પ્રક્રિયા: નામ રેજિસ્ટર કરેલા ઉમેદવાર ને ઓનલાઇન પરીક્ષા અને લેખિત પરીક્ષાથી પસંદ કરવામાં આવશે.

ફોર્મ ભરવાની રીત.

  1. ઓફિશ્યિલ સાઈટ ખોલો.
  2. જાહેરાત ને ડાઉનલોડ કરો.
  3. તેને ધ્યાન થી વાંચો.
  4. એપ્લાય બટન પર ક્લિક કરો.
  5. બધી માહિતી ધ્યાન થી ભરો.
  6. પાસપોર્ટ સાઈઝ નો ફોટો અને સહી ઉમેરો.
  7. સબમિટ બટન પર ક્લિક કરો.
  8. ભરેલા ફોર્મ ની એક પ્રિન્ટ કાઢો.
મહત્વની તારીખ: 

  • ફોર્મ ભરવાની તારીખ: ૧૨/૦૮/૨૦૧૭
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૦૩/૧૦/૨૦૧૭
  • ફી ભરવાની છેલ્લી તારીખ: ૦૩/૧૦/૨૦૧૭
  • પ્રિલિમરી પરીક્ષાની તારીખ: ૦૨,૦૩,૧૨.૨૦૧૭ થી ૦૯,૧૦.૧૨.૨૦૧૭
  • ફાઇનલ પરીખની તારીખ: ૨૧/૦૧/૨૦૧૮
ઉપયોગી લિંક:

IBPS Clerk Notification 2017 

IBPS Clerk Apply Online 

જે ઉમેદવારને IBPS 7875 Clerk Recruitment 2017 કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ.  

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...