IITRAM CCC Registration 2017 ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાટ્રકચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ CCC રજીસ્ટ્રેશન ૨૦૧૭
IITRAM CCC Exam Online Registration 2017: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાટ્રકચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ CCC નો કોર્સ કરવા માંગતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન આવેદન પત્ર મગાવવા માટે ડિપાર્ટમેન્ટે નોટિફિકેશન જારી કર્યું છે. જે ઉમેદવાર સરકારી નોકરી ધરાવતા હોઈ અને CCC પ્રમાણ પત્ર મેળવા માંગતા હોઈ, માત્ર એજ ઉમેદવાર આ પરીક્ષામાં ફોર્મ ભરી સક્સે. ફોર્મ ભરવા માટેની બધીજ વિગત નીચે પ્રમાણે છે. ફોર્મ ભરતા પેહલા બધીજ વિગત ધ્યાન થી વાંચી લેવી ત્યારબાદ ફોર્મ ભરવાનું સરું કરવું.
IITRAM CCC Online Registration 2017
ડીપાર્ટમેન્ટ નું નામ: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાટ્રકચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (IITRAM)
કોર્સનું નામ: CCC
ફોર્મ ભરવા માટે નીચે આપેલી માહિતી અવસ્ય સાથે રાખવી.
ફોર્મ કઈ રીતે ભરવું?
ઉપયોગી લિંક:
IITRAM CCC ફોર્મ ભરવા માટેની માહિતી
IITRAM CCC Online Application Form
જે ઉમેદવારને IITRAM CCC Online Application Form ભરવામાં કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને જાણ કરી અને જવાબ મેળવી શકો છો. ધન્યવાદ!!!

- સરકારી નોકરીમાં જોડાયાની તારીખ.
- ડીપાર્ટમેન્ટ નું નામ.
- નોકરીમાંથી રિટાઈડ થવાની તારીખ.
- પાસપોર્ટ સાઈઝ નો ફોટો અને સહી.
ફોર્મ કઈ રીતે ભરવું?
- ઓફિશ્યિલ સાઈટ ખોલો.
- નવા એપ્લિકેશન લિંક ઉપર ક્લિક કરો.
- મોબાઈલ નંબર કે રેજીસ્ટ્રેશન નંબર દાખલ કરો.
- બોક્સ માં માંગવામાં આવેલી બધી માહિતી ધ્યાન થી ભરો.
- ફોટો અને સહી અપલોડ કરો.
- સબમિટ બટન પર ક્લિક કરો.
- ભરેલા ફોર્મ ની એક પ્રિન્ટ કાઢીલો જે તમને આગળ જતા કામ આવશે.
- ફોર્મ ભર્યા બાદ ચલણ ની પ્રિન્ટ કાઢો.
- ચલણ ભરો અને પ્રિન્ટ સાચવીને રાખો.
ઉપયોગી લિંક:
IITRAM CCC ફોર્મ ભરવા માટેની માહિતી
IITRAM CCC Online Application Form
જે ઉમેદવારને IITRAM CCC Online Application Form ભરવામાં કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને જાણ કરી અને જવાબ મેળવી શકો છો. ધન્યવાદ!!!
No comments:
Post a Comment