OJAS Female Health Worker Call Letter 2017 ફિમેલ હેલ્થ વર્કર કોલ લેટર ડાઉનલોડ કરો.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ફિમેલ હેલ્થ વર્કર ની કસોટી લેવા માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. જે ઉમેદવારે આ ભરતી માં ભાગ લીધો હોય અને છેલ્લી તારીખ પેહલા પોતાનું નામ રજીસ્ટર કરાવેલું હોય, તે કોલ લેટર ડાઉનલોડ કરી અને સમય સર પરીક્ષા ના સ્થળ ઉપર પોહ્ચવા કહેવામાં આવેલું છે. તારીખ ૨૪/૦૯/૨૦૧૭ ના ૩:૦૦ કલાકે ડીપાર્ટમેન્ટ પરીક્ષા લેવાનું છે. પરીક્ષા સબંધિત બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે ધ્યાન થી વાંચવી.
ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
ઓફિશ્યિલ સાઈટ: ojas.gujarat.gov.in
પોસ્ટ નું નામ: ફિમેલ હેલ્થ વર્કર
લોકેશન: ગુજરાત
જાહેરાત: કોલ લેટર
પરીક્ષાની તારીખ: ૨૪/૦૯/૨૦૧૭
GSSSB FHW Call Letter 2017
જે મિત્રો ને OJAS Female Health Worker Call Letter 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તો નીછે આપેલા કોમેન્ટ સેકશન થી અમને પૂછી શકે છે. ધન્યવાદ!!!
GSSSB Female Health Worker Call Letter 2017
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ફિમેલ હેલ્થ વર્કર ની કસોટી લેવા માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. જે ઉમેદવારે આ ભરતી માં ભાગ લીધો હોય અને છેલ્લી તારીખ પેહલા પોતાનું નામ રજીસ્ટર કરાવેલું હોય, તે કોલ લેટર ડાઉનલોડ કરી અને સમય સર પરીક્ષા ના સ્થળ ઉપર પોહ્ચવા કહેવામાં આવેલું છે. તારીખ ૨૪/૦૯/૨૦૧૭ ના ૩:૦૦ કલાકે ડીપાર્ટમેન્ટ પરીક્ષા લેવાનું છે. પરીક્ષા સબંધિત બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે ધ્યાન થી વાંચવી.
FHW Call Letter 2017
ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
ઓફિશ્યિલ સાઈટ: ojas.gujarat.gov.in
પોસ્ટ નું નામ: ફિમેલ હેલ્થ વર્કર
લોકેશન: ગુજરાત
જાહેરાત: કોલ લેટર
પરીક્ષાની તારીખ: ૨૪/૦૯/૨૦૧૭
OJAS FHW Call Letter 2017
- ઓફિશ્યિલ સાઈટ ખોલો.
- કોલ લેટર બટન પર ક્લિક કરો.
- નવું પેજ ખુલશે.
- રેજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખો.
- સબમિટ બટન પર ક્લિક કરો.
- નવા પેજ માં તમારું કોલ લેટર આવશે.
- ડાઉનલોડ કરી અને પરીક્ષા સમયે સાથે રાખો.
GSSSB FHW Call Letter 2017
જે મિત્રો ને OJAS Female Health Worker Call Letter 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તો નીછે આપેલા કોમેન્ટ સેકશન થી અમને પૂછી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment