Saturday, 16 September 2017

CIRCULAR: C.P.ED & A.T.D Shikshako Ne Farajiyat D.EL.ED Pass karava Babat શિક્ષકોને સી.પી.એડ & એ.ટી.ડી ફરજીયાત પાસ કરવા બાબત નો પરિપત્ર

CIRCULAR: C.P.ED & A.T.D Shikshako Ne Farajiyat D.EL.ED Pass karava Babat શિક્ષકોને સી.પી.એડ & એ.ટી.ડી ફરજીયાત પાસ કરવા બાબત નો પરિપત્ર 

CIRCULAR: C.P.ED & A.T.D જે શિક્ષકો ગ્રાન્ટ-ઈન-એઇડ પ્રાથમિક શાળા અને ખાનગી શાળાઓમાં ફરજ બજાવે છે, એ શિક્ષકોને આર.ટી.ઈ ની કલામ હેઠળ  એક્ટ ૨૦૦૯ ની કલામ ૨૩(2) ની જોગવાઈ મુજબ તારીખ ૩૧/૦૩/૨૦૧૯ સુધીમાં તાલીમ મેળવી લેવા આપણે અગાઉ જાણ કરવામાં આવેલી પરંતુ આજે સુધી એ કરવામાં આવેલું નથી. જે રીખમાં રજીસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ ૧૫/૦૯/૨૦૧૭ હતી જે વધારી ને ૩૦/૦૯/૨૦૧૭ કરવામાં આવેલી છે. જે બિન તાલીમાર્થ શિક્ષકો છે, જે રજીસ્ટર કરવી લે.


પરિપત્ર જોવા અહીં ક્લિક કરો

પરિપત્ર પેઝ:1
પરિપત્ર પેઝ: 2

સરકાર શ્રી દવારા જે પરિપત્રો જાહેરકવામાં આવશે એ અહીં સમય સર મુકવામાં આવશે, જેથી સમય સમય પર અમારી સાઈટ ને વિઝિટ કરતા રેહવું.

લેટેસ્ટ અપડેટ

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...