Saturday, 16 September 2017

Mehsana Urban Co. Operative Bank Recruitment 2017 મેહસાણા ઉરબન બેન્ક માં ૭૦ કારકૂની તાલીમાર્થી માટે ભરતી એપ્લાય કરો.

Mehsana Urban Co. Operative Bank Recruitment 2017 મેહસાણા ઉરબન બેન્ક માં ૭૦ કારકૂની તાલીમાર્થી માટે ભરતી એપ્લાય કરો.

Mehsana Bank Recruitment 2017: મેહસાણા ઉરબન બેન્ક દવારા કારકૂની તાલીમાર્થી માટે ની જગ્યા ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જે ઉમેદવારો આમાં ફોર્મ ભરવા માંગતા હોઈ તેવા ઉમેદવારે પુરી માહિતી ધ્યાન થી વાંચી લેવી અને ત્યારબાદ ફોર્મ ભરવું. ફોર્મ ભરવાની બધી માહિતી અહીં આપવામાં આવેલી છે. ઇચ્છુક ઉમેદવાર તારીખ ૧૫/૦૯/૨૦૧૭ થી ૦૪/૧૦/૨૦૧૭ સુધી પોતાની અરજી કરી સક્સે, ત્યારબાદ ની અરજી માન્ય રાખવામાં આવશે નય. શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, એપ્લિકેશન ફી, ઉમર, વગેરે માહિતી ધ્યાન થી વાંચ્યા બાદ ફોર્મ ભરવું.

Mehsana Urban Bank Recruitment 2017

ડીપાર્ટમેન્ટ નું નામ: મેહસાણા ઉરબન બેન્ક
ઓફિશ્યિલ સાઈટ:
ટોટલ પોસ્ટ: ૭૦
પોસ્ટનું નામ: કારકૂની તાલીમાર્થી
ફોર્મ નો પ્રકાર: ઇનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૦૪/૧૦/૨૦૧૭

શેક્ષણિક લાયકાત: M.Com, M.Sc,MCA, MBA માં ૫૦% માન્ય યુનિવર્સીટી માંથી હોવા ફરિયાત છે અન્યથા આપ ફોર્મ ભરવામાં અસમર્થ છો.

ઉમર: ઉમેદવારની ઉમર  વર્ષ થી ઓછી નય અને  વર્ષ થી વધુ ના હોવી જોઈએ. જે ૧૪/૦૯/૨૦૧૭ ના આધાર ગણવામાં આવશે.

એપ્લિકેશન ફી: ઉમેદવારે ફોર્મ ભરવા માટે રૂપિયા ૧૦૦/- નો બેન્ક ડ્રાફ્ટ કાઢવાનો રહેશે.

પગાર ધોરણ: પસંદગી પામેલ ઉમેદવારને રૂપિયા ૧૪૦૦૦/- માસિક વેતન આપવામાં આવશે.

Mehsana Bank Bharti 2017

  1. સૌથી પેહલા ઓફિશ્યિલ સાઈટ ખોલો.
  2. જાહેરાત ડાઉનલોડ કરી ને તેને ધ્યાન થી વાંચો.
  3. ફોર્મ ની બધી માહિતી ધ્યાન થી ભરો.
  4. સહી અને ફોટો ઉપલોડ કરો.
  5. સબમિટ બટન પર ક્લિક કરો.
  6. ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢો અને સાચવીને રાખો.

મહત્વની તારીખ: 

  • ફોર્મ ભરવાની તારીખ: ૧૫/૦૯/૨૦૧૭
  • છેલ્લી તારીખ: ૦૪/૧૦/૨૦૧૭

ઉપયોગી લિંક:

Mehsana Urban BBankRecruitment Notification 

Apply Online 

જે મિત્ર ને Mehsana Urban Co. Operative Bank Recruitment 2017 માહિતીમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોઈ તો નીછે આપેલા કોમેન્ટ બોક્સ થી પૂછી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...