Sunday, 10 September 2017

VNSGU CCC Online Registration 2017 વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી CCC રેજીસ્ટ્રેશન @ vnsgu.ac.in

VNSGU CCC Online Registration 2017 વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી CCC રેજીસ્ટ્રેશન @ vnsgu.ac.in

VNSGU CCC Application Form: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એ સીસીસી ની પરીક્ષા લેવાનું ફરી એક આયોજન કરેલું છે. જે ઉમેદવાર ભરૂચ, ડાંગ, તાપી, વલસાડ, નવસારી માં રહેતા હોઈ અને અને સરકારી નોકરી ધરાવતા હોઈ માત્ર એજ ઉમેદવાર આમ ફોર્મ ભરવાને લાઈક ગણાશે. VNSGU CCC Online Registration 2017 ની બધીમાહિતી અહીં આર્ટિકલ માં દરસાવામાં આવેલી છે. ફોર્મ ભરવા ઇચ્છુક ઉમેદવાર ધ્યાનથી વાંચી અને ફોર્મ ભરે. જે ઉમેદવાર ફોર્મ ભરવા માંગતા હોઈ તેમેણે તારીખ ૧૧/૯/૨૦૧૭ થી ૦૯/૧૦/૨૦૧૭ સુધીમાં પોતાનું ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ રેજીસ્ટ્રેશન પ્રોસેસ બંધ કરવામાં આવશે.


VNSGU CCC Registration 2017

ડીપાર્ટમેન્ટ નું નામ: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી
ઓફિશ્યિલ સાઈટ: vnsgu.ac.in
પરીક્ષાનું નામ: સીસીસી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૦૯/૧૦/૨૦૧૭

VNSGU CCC Online Application Form 2017 

  1. સૌથી પેહલા ઓફિશ્યિલ સાઈટ પર જાવ.
  2. નોટિફિકેશન ઉપર ક્લિક કરો
  3. તેને ધ્યાન થી વાંચો.
  4. એપ્લાય બટન પર ક્લિક કરો.
  5. બધી માહિતી ધ્યાન થી ભરો.
  6. તમારો ફોટો અને સહી ઉપલોડ કરો.
  7. સબમિટ બટન પર ક્લિક કરો.
  8. ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢો.

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની તારીખ: ૧૧/૦૯/૨૦૧૭
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૦૯/૧૦/૨૦૧૭

ઉપયોગી લિંક:

VNSGU CCC Notification 2017 

VNSGU CCC Online Application Form 

જે મિત્રો ને VNSGU CCC Online Registration 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પૂછી શકે છે. આપણા પ્રશ્ન નો જવાબ ટૂંક સમય માં મળી જશે. ધન્યવાદ!!!

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...