Saturday, 7 October 2017

Union Bank of India Recruitment 2017 યુનિયન બેન્ક માં ૨૦૦ ક્રેડિટ ઓફિસર ની ભરતી

Union Bank of India Recruitment 2017 યુનિયન બેન્ક માં ૨૦૦ ક્રેડિટ ઓફિસર ની ભરતી

Union Bank Officer Vacancy 


યુનિયન બેન્ક દ્વારા સ્પેશ્યલિસ્ટ ઓફિસર ની ભરતી માટે નું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. જે ઉમેદવાર આ ભરતી માં ફોર્મ ભરવા માંગતા હોઈ તે ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચી ત્યારબાદ પોતાનું નામ રેજીસ્ટ્રેશન કરાવે. Union Bank Job ની તમામ માહિતી અહીં આપલવામાં આવેલી છે. ઉમેદવારે તમામ વિગત ધ્યાન થી વાંચ્યા બાદ પોતાનું ફોર્મ ભરવું. ફોર્મ ભરવાની સરુવાત તારીખ ૦૪/૧૦/૨૦૧૭ થી શરૂ થય છે જે ૨૫/૧૦/૨૦૧૭ સુધી ચાલુ રહેશે. વધુ માહિતી માટે આર્ટિકલ ધ્યાનથી વાંચવું.


Union Ban Specialist Officer Recruitment 2017


ડીપાર્ટમેન્ટ નું નામ: યુનિયન બેન્ક
ઓફિશ્યિલ સાઈટ: 
ટોટલ પોસ્ટ: ૨૦૦
પોસ્ટનું નામ: ક્રેડિટ ઓફિસર
જાહેરાત: ભરતી
લોકેશન: ભારત
છેલ્લી તારીખ: ૨૧/૧૦/૨૦૧૭

Union Ban Specialist Officer Vacancy 


શૈક્ષણિક લાયકાત: ઇચ્છુક ઉમેદવારે ગ્રેજ્યુએશન ૫૦% માર્ક્સ સાથે માન્ય યુનિવર્સિટી માંથી પાસ કરેલું હોવું જોઈએ.

વય મર્યાદા: ઉમેદવારેની ઉમર ૨૩ વર્ષ થી ઓછી નય અને ૩૨ વર્ષ થી વધુ ના હોવી જોઈએ.

ફોર્મ ફી: 

  • જનરલ અને ઓબીસી કેટેગરી: ૬૦૦/- 
  • એસસી/એસટી/પીડબલ્યૂડી ઉમેદવારે: ૧૦૦/-

સિલેકશન પ્રોસેસ: રેજિસ્ટર થયેલા ઉમેદવારને ઓનલાઇન કસોટી અને ગ્રુપ ડિસ્કશન થી પસંદ કરવામાં આવશે.

How to apply? 

  1. ઓફિશ્યિલ સાઈટ ખોલો. 
  2. નોટિફિકેશન ડાઉનલોડ કરો. 
  3. એપ્લાય બટન પર ક્લિક કરો.
  4. માહિતી ધ્યાન થી ભરો. 
  5. ફોટો અને સહી ઉમેરો.
  6. સબમિટ બટન ઉપર ક્લિક કરો.
  7. પ્રિન્ટ કાઢી અને સાચવો.

મહત્વની તારીખ: 

  • ફોર્મ ભરવાની તારીખ: ૦૪/૧૦/૨૦૧૭
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૨૧/૧૦/૨૦૧૭ 
  • પરીક્ષાની તારીખ: ૨૫/૧૧/૨૦૧૭ 

ઉપયોગી લિંક: 

Union Ban Specialist Officer Notification 

Union Ban Specialist Officer Apply Online

જે ઉમેદવારને માહિતી માં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પૂછી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...