Gujarat Ayurved University Recruitment 2017 ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી માં વિવિધ જગ્યા માટે અરજી કરો.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (GAU) દ્વારા ખાલી પડેલી વિવિધ જગ્યા માટે અરજીઓ મંગાવામાં આવી છે. જે ઉમેદવારે આ ભરતી ને યોગ્ય અને પાત્રતા ધરાવતા હોય એ ઉમેદવારે પોતાના જરૂરી ડોક્યુએમટન ની નકલ નીચે આપેલા સરનામાં ઉપર સમય સર મોકલી આપવું. ફોર્મ ભરેલા ઉમેદવારને ઇન્ટરવ્યૂ દ્વારા પસંદ કરવામાં આવશે. ભરતી માટેની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે. ઉમેદવારે ધ્યાનધી વાંચ્યા બાદ પોતાનું ફોર્મ ભરવું
ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી
પોસ્ટનું નામ: વિવિધ જગ્યા
ટોટલ પોસ્ટ: ૨૩
લોકેશન: ગુજરાત
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૩૦/૧૧/૨૦૧૭
શૈક્ષણીક લાયકાત: બધીજ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે, જેથી ઉમેદવારે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરી ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવું.
એપ્લિકેશન ફી: (ડિમાન્ડ દ્રાફ્ટ પેટે, "રજીસ્ટર ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી જામનગર ")
પસંદગી પ્રક્રિયા: ફોર્મ ભરનાર ઉમેદવારને મૌખિક ઇન્ટરવ્યૂ થી પસંદગી કરવામાં આવશે.
ફોર્મ ભરવાની રીત: ઉમેદવારે પોતાનું અરજી ફોર્મ જરૂરી ડોક્યુમન્ટ નકલ જોડાણ કરી નીચે આપેલા સરના ઉપર તારીખ ૩૦/૧૧/૨૦૧૭ પેહલા મોકલી આપવાનું રહેશે.
એડ્રેસ: ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, ચાણક્ય ભવન, પોલીસ ભવન ની સામે, જામનગર- ૩૬૧૦૦૮.
Gujarat Ayurved University Recruitment Notification
જે ઉમેદવારને Gujarat Ayurved University Recruitment 2017 માં કોઈપણ પ્રકાર નો પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!
GAU Recruitment 2017

Gujarat Ayurved University Vacancy
ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી
પોસ્ટનું નામ: વિવિધ જગ્યા
ટોટલ પોસ્ટ: ૨૩
લોકેશન: ગુજરાત
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૩૦/૧૧/૨૦૧૭
Gujarat Ayurved University Bharti 2017
શૈક્ષણીક લાયકાત: બધીજ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે, જેથી ઉમેદવારે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરી ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવું.
એપ્લિકેશન ફી: (ડિમાન્ડ દ્રાફ્ટ પેટે, "રજીસ્ટર ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી જામનગર ")
- જનરલ કેટેગરી ના ઉમેદવારે રૂપિયા 1000/-
- અનામત વર્ગ ના ઉમેદવારે રૂપિયા ૨૫૦/-
પસંદગી પ્રક્રિયા: ફોર્મ ભરનાર ઉમેદવારને મૌખિક ઇન્ટરવ્યૂ થી પસંદગી કરવામાં આવશે.
ફોર્મ ભરવાની રીત: ઉમેદવારે પોતાનું અરજી ફોર્મ જરૂરી ડોક્યુમન્ટ નકલ જોડાણ કરી નીચે આપેલા સરના ઉપર તારીખ ૩૦/૧૧/૨૦૧૭ પેહલા મોકલી આપવાનું રહેશે.
એડ્રેસ: ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, ચાણક્ય ભવન, પોલીસ ભવન ની સામે, જામનગર- ૩૬૧૦૦૮.
Gujarat Ayurved University Recruitment Notification
જે ઉમેદવારને Gujarat Ayurved University Recruitment 2017 માં કોઈપણ પ્રકાર નો પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment