SSB Daman Constable Recruitment 2017 દમણ ૧૬૪ પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી માટે અરજી કરો.
સ્ટાફ સિલેકશન બોર્ડ દવારા દમણ માં ૧૬૪ પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી કરવા જય રજયું છે. જે ઉમેદવાર કેન્દ્રશાસિત પ્રેદેશ માં નોકરી કરવા ઇચ્છુક હોઈ એ ઉમેદવાર નોટિફિકેશન વાંચી અને પોતાનું નામ રેજિસ્ટર કરાવે. ભરતી માટેની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે. ઉમેદવારે પોતાનું નામ તારીખ 06/૧૦/૨૦૧૭ થી ૦૭/૧૧/૨૦૧૭ સુધીમાં રેજિસ્ટર કરવાનું રહેશે. ત્યારબાદ રેજીસ્ટ્રેશન બંધ કરવામાં આવશે.
ડીપાર્ટમેન્ટ નું નામ: સ્ટાફ સિલેકશન બોર્ડ દમણ
ઓફિશ્યિલ સાઈટ:
પોસ્ટ નું નામ: પોલીસ કોન્સ્ટેબલ
ટોટલ પોસ્ટ: ૧૬૪
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૦૭/૧૧/૨૦૧૭
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ધોરણ ૧૨ પાસ કરેલું હોવું જોઈએ. જે ઉમેદવાર અન્ય પોસ્ટ માં ફોર્મ ભરવા માંગતા હોઈ એ ઉમેદવારે ૧૨ પાસ સાથે ITI કરેલું હોવું જોઈએ.
વય મર્યાદા: ઉમેદવારેની વય મર્યાદા ૧૮ વર્ષ થી ઓછી નય અને ૨૭ વર્ષ થી વધુ ના હોવી જોઈએ.
ફોર્મ ફી: ઉમેદવારે રૂપિયા ૧૦૦ પરીક્ષા ફી પેટે ચુકવણી રહેશે.
પસંદગી પ્રક્રિયા: ઉમેદવાર લેખિત કસોટી, શારીરિક કસોટી અને ઇન્ટરવ્યૂ થી પસંદ કરવામાં આવશે.
SSB Daman Constable Recruitment Notification
SSB Daman Constable Apply Online
જે ઉમેદવારેને SSB Daman Constable Recruitment 2017 માહિતી માં કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!
SSB Daman Constable Bharti 2017

Daman Constable Bharti 2017
ડીપાર્ટમેન્ટ નું નામ: સ્ટાફ સિલેકશન બોર્ડ દમણ
ઓફિશ્યિલ સાઈટ:
પોસ્ટ નું નામ: પોલીસ કોન્સ્ટેબલ
ટોટલ પોસ્ટ: ૧૬૪
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૦૭/૧૧/૨૦૧૭
Diu & Daman Constable Bharti 2017
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ધોરણ ૧૨ પાસ કરેલું હોવું જોઈએ. જે ઉમેદવાર અન્ય પોસ્ટ માં ફોર્મ ભરવા માંગતા હોઈ એ ઉમેદવારે ૧૨ પાસ સાથે ITI કરેલું હોવું જોઈએ.
વય મર્યાદા: ઉમેદવારેની વય મર્યાદા ૧૮ વર્ષ થી ઓછી નય અને ૨૭ વર્ષ થી વધુ ના હોવી જોઈએ.
ફોર્મ ફી: ઉમેદવારે રૂપિયા ૧૦૦ પરીક્ષા ફી પેટે ચુકવણી રહેશે.
પસંદગી પ્રક્રિયા: ઉમેદવાર લેખિત કસોટી, શારીરિક કસોટી અને ઇન્ટરવ્યૂ થી પસંદ કરવામાં આવશે.
SSB Daman Constable Application Form
- ઉમેદવાર ઓફિશ્યિલ સાઈટ ખોલો.
- નોટિફિકેશન ઉપર ક્લિક કરો.
- ડાઉનલોડ કરી અને ધ્યાનથી વાંચો.
- એપ્લાય બટન ઉપર ક્લિક કરો.
- બધી માહિતી ધ્યાનથી ભરો.
- ફોટો અને સહી અપલોડ કરો.
- ચલણ ની પ્રિન્ટ કાઢી અને ચલણ ભરો.
- સબમિટ બટન ઉપર ક્લિક કરો.
- ભરેલ ફોર્મ ની પ્રિન્ટ કાઢી અને સાચવીને રાખો.
SSB Daman Constable Recruitment Notification
SSB Daman Constable Apply Online
જે ઉમેદવારેને SSB Daman Constable Recruitment 2017 માહિતી માં કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment