India Post GDS Recruitment 2017 ભારતીય ગ્રામીણ ડાક સેવક ૧૧૯૩ જગ્યા માટે અરજી કરો.
ઇન્ડિયન પોસ્ટલ સર્કલ દ્વારા ગ્રામીણ ડાક સેવક ની ૧૧૯૩ જગ્યા ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. જે ઉમેદવાર India GDS Recruitment 2017 માં ફોર્મ ભરવા ઇચ્છુક હોઈ એ ઉમેદવાર નોટિફિકેશન વાંચી અને તારીખ ૩૦/૧૦/૨૦૧૭ થી ૨૯/૧૧/૨૦૧૭ સુધીમાં પોતાનું નામ રજીસ્ટર કરાવે. ત્યારબાદ અરજી કરિ સકસે નહિ. ભરતી માટેની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે ઉમેદવારે ધ્યાન થી વાંચ્યાબાદ પોતાનું નામ રજીસ્ટર કરવું. India GDS Bharti 2017 નું નોટિફિકેશન નીચે આપેલી લિંક થી જોઈ સક્સો. વધુ માહિતી માટે ઓફીસીએલ સાઈટ નો સંપર્ક કરવો.
ડીપાર્ટમેન્ટ નું નામ: ભારતીય પોસ્ટલ ડીપાર્ટમેન્ટ
ઓફિશ્યિલ સાઈટ: appost.in
પોસ્ટનું નામ: ગ્રામીણ ડાક સેવક
ટોટલ પોસ્ટ: ૧૧૯૩
લોકેશન: ઇન્ડિયા
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૨૯/૧૧/૨૦૧૭
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ધોરણ ૧૦ પાસ કોઈપણ માન્ય બોર્ડ માંથી કરેલું હોવું જોઈએ, માત્ર એજ ઉમેદવાર ફોર્મ ભરવાને લાયક ગણાશે. ફોર્મ ભરનાર ઉમેદવારે ૬૦ દિવસ નો કમ્પ્યુટર કોર્સ કરેલ હોવો જોઈએ અને કમ્પ્યુટર નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ.
વય મર્યાદા: ઉમેદવારની વય મર્યાદા ૧૮ વર્ષ થી ઓછી નય અને ૪૦ વર્ષ થી વધુ ના હોવી જોઈએ. અનામત વર્ગ ના ઉમેદવારને સરકાર શ્રી ના નિયમ મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે.
ફોર્મ ફી: ઓબીસી, અને ઓસી કેટેગરી ના ઉમેદવારે રૂપિયા ૧૦૦ ફોર્મ ફી પેટે ચુકવણા રહેશે.
પગાર ધોરણ: પસંદગી પામેલ ઉમેદવારને રૂપિયા ૨૫,૦૦૦/- હાજર પ્રતિ માસ પગાર ચુકવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા: ફોર્મ ભરનાર ઉમેદવારને ઓટો જનરેટ મેરિટ થી પસંદગી કરવામાં આવશે.
જે ઉમેદવારને India Post GDS Recruitment 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી અમને પૂછી શકે છે. ધન્યવાદ!!!
Gujarat Gramin Dak Sevak Bharti 2017

India GDS Recruitment 2017

India GDS Apply Online
- ઓફિશ્યિલ સાઈટ ખોલો.
- નોટિફિકેશન ડાઉનલોડ કરો.
- ધ્યાન થી વાંચો.
- એપ્લાય બટન ઉપર ક્લિક કરો.
- ધ્યાન થી ફોર્મ ભરો.
- ફોટો અને સહી ઉમેરો.
- ચલણ ની પ્રિન્ટ કાઢી અને ચલણ ભરો.
- સબમિટ બટન ઉપર ક્લિક કરો.
- ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢો.
- તેને સાચવી ને રાખો.
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની તારીખ: ૩૦/૧૦/૨૦૧૭
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૨૯/૧૧/૨૦૧૭
ઉપયોગી લિંક
જે ઉમેદવારને India Post GDS Recruitment 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી અમને પૂછી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment