Gujarat State Lion Conservation Society Veterinary Doctor Recruitment 2017 ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ માં પશુ ડૉક્ટર ની ભરતી.
ગુજરાત સ્ટેટ લાયન કંજર્વેશન સોસાયટી માં પશુ ડૉક્ટર ની ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. જે ઉમેદવાર આ ભારતીને યોગ્ય હોઈ એ ઉમેદવારે પોતાના જરૂરી ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલા સરનામે ઇન્ટરવ્યૂ આપવા પોચી જવું. ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ સાથે કામ કરવાનો આ એક સારો ચાન્સ છે. ભરતી માટેની બધી માહિતી અહીં આપવામાં આવેલી છે. ઉમેદવારે ધ્યાન થી વાંચવી.
ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત સ્ટેટ લાયન કંજર્વેશન સોસાયટી જૂનાગઢ
પોસ્ટ નું નામ: પશુ ડૉક્ટર
ટોટલ પોસ્ટ: ૧
જાહેરાત: ભરતી
ઇન્ટરવ્યૂ તારીખ: ૨૫/૧૦/૨૦૧૭
શૈક્ષણિક લાયકાત: માન્ય પશુ ચિકિત્સા અને પશુપાલન કોલેજમાં B.VSc & AH ડિગ્રી સાથે પાસ થયેલ હોવું જોઈએ.
ઉમર: તારીખ ૦૧/૧૦/૨૦૧૭ ના રોજ ૪૫ વર્ષ થી વધુ નય.
પસંદગી પ્રક્રિયા: ઉમેદવારને ઇન્ટરવ્યૂ ના માધ્યમ થી પસંદ કરવામાં આવશે.
પગાર: રૂપિયા ૩૫,૦૦૦ પ્રતિ માસ.
ઉમેદવારે અરજી કરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલા સરનામાં ઉપર ઇન્ટરવ્યૂ ના દિવસે સમય સર હાજર રેહવું.
ઇન્ટરવ્યૂ સ્થળ: નાયબ વન સંરક્ષક શ્રી ની કચેરી. ગીર પાસવીમ વિભાગ, સરદારબાગ, જૂનાગઢ. ફોન નંબર: ૦૨૮૫-૨૬૩૧૦૪૪.
જે ઉમેદવારને Gujarat State Lion Conservation Society Veterinary Doctor Recruitment 2017 સબંધિત માહિતી માં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પ્રશ્ન પૂછી શકે છે. ધન્યવાદ!!!
GSLCS Junagadh Recruitment 2017

GSLCS Veterinary Doctor Recruitment 2017
ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત સ્ટેટ લાયન કંજર્વેશન સોસાયટી જૂનાગઢ
પોસ્ટ નું નામ: પશુ ડૉક્ટર
ટોટલ પોસ્ટ: ૧
જાહેરાત: ભરતી
ઇન્ટરવ્યૂ તારીખ: ૨૫/૧૦/૨૦૧૭
GSLCS Veterinary Doctor Bharti 2017
શૈક્ષણિક લાયકાત: માન્ય પશુ ચિકિત્સા અને પશુપાલન કોલેજમાં B.VSc & AH ડિગ્રી સાથે પાસ થયેલ હોવું જોઈએ.
ઉમર: તારીખ ૦૧/૧૦/૨૦૧૭ ના રોજ ૪૫ વર્ષ થી વધુ નય.
પસંદગી પ્રક્રિયા: ઉમેદવારને ઇન્ટરવ્યૂ ના માધ્યમ થી પસંદ કરવામાં આવશે.
પગાર: રૂપિયા ૩૫,૦૦૦ પ્રતિ માસ.
ઉમેદવારે અરજી કરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલા સરનામાં ઉપર ઇન્ટરવ્યૂ ના દિવસે સમય સર હાજર રેહવું.
ઇન્ટરવ્યૂ સ્થળ: નાયબ વન સંરક્ષક શ્રી ની કચેરી. ગીર પાસવીમ વિભાગ, સરદારબાગ, જૂનાગઢ. ફોન નંબર: ૦૨૮૫-૨૬૩૧૦૪૪.
જે ઉમેદવારને Gujarat State Lion Conservation Society Veterinary Doctor Recruitment 2017 સબંધિત માહિતી માં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પ્રશ્ન પૂછી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment