Navoday Vidyalay Staff Nurse Recruitment 2017
નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે જે ઉમેદવાર આ ભરતીમાં ભાગ લેવા ઇચ્છુક હોઈ એ ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરી ફોર્મ ભરી દેવું. ડીપાર્ટમેન્ટ ઓડિટ આસિસ્ટન્ટ, હિન્દી ટ્રાન્સલેટર, ફિમેલ સ્ટાફ નર્સ, સ્ટેનોગ્રાફર, આસિસ્ટન્ટ, ક્લાર્ક, અને લેબ આસિસ્ટન્ટ ની જગ્યા ભરવા જય રહ્યું છે. ભરતીને લગતી બધીજ માહિતી અહીં આપવામાં આવેલ છે. ઉમેદવારે ધ્યાન થી વાંચ્યા બાદ પોતાનું નામ રજીસ્ટર કરવું. વધુ માહિતી માટે ઉમેદવારે ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવું.
Navoday Vidyalay Bharti 2017
ડીપાર્ટમેન્ટ નું નામ: નવોદય વિદ્યાલય સમિતિ
ઓફિશ્યિલ સાઈટ:
ટોટલ પોસ્ટ: ૬૮૩
પોસ્ટ નું નામ: અલગ અલગ પોસ્ટ
જાહેરાત: ભરતી
Navoday Vidyalay Lab Assistant Recruitment 2017
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ધોરણ ૧૨ પાસ/ ગ્રજ્યુએશન/ કે પોસ્ટ ગ્રજ્યુએશન કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવું.
સિલેકશન પ્રોસેસ: ફોર્મ ભરનાર ઉમેદવાર કમ્પ્યુટર ટેસ્ટ થી પસન્દગી પામશે.
ફોર્મ ફી:
- ઓડિટ આસિસ્ટન્ટ, હિન્દી ટ્રાન્સલેટર, ઓડિટ આસિસ્ટન્ટ માટે ફોર્મ ફી રૂપિયા ૧૦૦૦ રહેશે.
- અન્ય પોસ્ટ માટે ફોર્મ ફી રૂપિયા ૭૫૦ રહેશે.
વય મર્યાદા: ઉમેદવારની વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ વચ્ચે હોવી જોઈએ.
Navoday Vidyalay Lover Division Clerk Recruitment 2017
- ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ પર જવું.
- ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવું.
- એપ્લાય બટન પર ક્લિક કરો.
- બધી માહિતી ધ્યાન થી ભરો.
- સહી અને ફોટો ઉમેરો.
- ચલણ ભરો.
- સબમિટ બટન ઉપર ક્લિક કરો.
- પ્રિન્ટ કાઢી અને સાચવીને રાખો.
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની તારીખ: ૧૨/૧૧/૨૦૧૭
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૩/૧૨/૨૦૧૭
ઉપયોગી લિંક:
Navoday Vidyalay Recruitment Notification
Navoday Vidyalay Apply Online
ઉમેદવારને Navoday Vidyalay Recruitment 2017 માહિતી માં કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ સેકશન થી પ્રશ્ન પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment