Friday, 10 November 2017

Gujarat High Court Bailif Call Letter 2017 ગુજરાત હાઈ કોર્ટ બેલીફ કોલ લેટર ડાઉનલોડ કરો.


OJAS Bailif Call Letter 2017


ગુજરાત હાઈ કોર્ટ દ્વારા તારીખ ૦૧/૦૮/૨૦૧૭ થી ૩૦/૦૮/૨૦૧૭ દરમિયાન ૧૨૯ બેલીફ વર્ગ ૩ ની ભરતી માટે અરજીઓ મંગાવામાં આવેલ. હાલ ડીપાર્ટમેન્ટ GHC Bailif Exam Date જાહેર કરેલ છે. જે ઉમેદવારે પોતાનું નામ રજીસ્ટર કરાવેલ હોઈ એ ઉમેદવારે તાત્કાલિક ધોરણે ઓફિશ્યિલ સાઈટ પર જય Gujarat High Court Bailif Hall Ticket 2017 ડાઉનલોડ કરી અને સમય સર પરીક્ષાના સ્થળ ઉપર હાજર થવું. ડીપાર્ટમેન્ટ તારીખ ૧૯/૧૧/૨૦૧૭ ના રોજ અલગ અલગ જગ્યા ઉપર કસોટી લેવાનું નક્કી કરેલ છે. વધુ માહિત માટે ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરવો.


HC-OJAS Bailif Call Letter 


ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત હાઈ કોર્ટ
ઓફિશ્યિલ સાઈટ: hc-ojas.guj.nic.in
ટોટલ પોસ્ટ: ૧૨૯
પોસ્ટ નું નામ: બેલીફ
જાહેરાત: કોલ લેટર
કસોટીની તારીખ: ૧૯/૧૧/૨૦૧૭

GHC Bailif Halll Ticket 2017


  1. ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ પર જવું.
  2. કોલ લેટર બટન ઉપર ક્લિક કરો.
  3. એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  4. સબમિટ બટન ઉપર ક્લિક કરો.
  5. કોલ લેટરની પ્રિન્ટ કાઢી અને કસોટી સમયે અવસ્ય સાથે રાખો. 

OJAS Belif Call Letter 2017 

આપેલી Gujarat High Court Bailif Call Letter 2017 માહિતીમાં કોઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપણે કોમેન્ટ સેકશન થી અમને પૂછી શકો છો. ધન્યવાદ!!!

 લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...