GSSSB Deputy Accountant Final Answer Key 2017
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ ૦૩/૦૯/૨૦૧૭ ના રોજ મ્યુન્સિપલ એકાઉન્ટન્ટ અને ડેપ્યુટી એકાઉન્ટન્ટ ની કસોટી લેવામાં આવેલી, હાલ ડિપાર્ટમેન્ટે એ કસોટીની જવાબ વહી પોતાની ઓફિશ્યિલ સાઈટ પર મુકેલી છે. જે ઉમેદવાર પોતાના ઉત્તર સરખાવા માંગતા હોય એ ઉમેદવારે નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી અને જવાબ મેળવી શકે છે. વધુ માહિતી માટે ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરવો.
OJAS GSSSB Municipal Accountant & Deputy Accountant Paper Solution
ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આન્સર કી.
ઓફિશ્યિલ સાઈટ:
પોસ્ટ નું નામ: મ્યુન્સિપલ એકાઉન્ટન્ટ, ડેપ્યુટી એકાઉન્ટન્ટ
જાહેરાત: જવાબ વહી
કસોટીની તારીખ: ૦૩/૦૯/૨૦૧૭
રિજલ્ટ તારીખ: ટૂંક સમય માં જાહેર કરવામાં આવશે.
OJAS Answer Key
- ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ પર જવું.
- આન્સર કી ની લિંક ઉપર ક્લિક કરવું.
- પોતાની પ્રશ્ન પત્ર સિરીઝ જોઈને ડાઉનલોડ કરવી.
- ઉત્તરો ચેક કરવા.
OJAS GSSSB Muncipal Accountant Final Answer Key 2017
OJAS GSSSB Deputy Accountant Final Answer Key 2017
ઉમેદવારે ને GSSSB Muncipal Accountant & Deputy Accountant Final Answer Key 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પુછીસકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment