GSSSB Office Superintend Recruitment 2017 ગુજરાત ગૌણ સેવા ૬૩ જમાદાર, ઇન્સ્પેક્ટર ની ભરતી માટે ફોર્મ ભરો
ગુજરાત સબોર્ડીનેટ સર્વિસ સિલેકશન બોર્ડ (GSSSB) દ્વારા ઓફિસર સુપરીન્ટેન્ડેન્ટ, જમાદાર, અને ઇન્સ્પેક્ટર ની ભરતી માટે નું નોટિફિકેશન જાહેર કરેલ છે. જે ઉમેદવાર આ ભરતી માં ફોર્મ ભરવા માંગતા હોઈ એ ઉમેદવારે નોટિફિકેશન વાંચી અને તારીખ ૦૨/૧૧/૨૦૧૭ થી ૧૬/૧૧/૨૦૧૭ સુધીમાં પોતાનું નામ રજીસ્ટર કરાવી લેવું. ભરતી સબંધિત બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે. ફોર્મ ભરનાર ઉમેદવાર ભરતી માટેનું નોટિફિકેશન વાંચી ત્યરબાદ પોતાનું ફોર્મ ભરે. વધુ માહિતી માટે ઓફિશ્યિલ સાઈટ નો સંપર્ક કરવો.
ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત સબોર્ડીનેટ સર્વિસ સિલેકશન બોર્ડ (GSSSB)
ઓફિશ્યિલ સાઈટ: ojas.gujarat.gov.in
પોસ્ટ નું નામ: ઓફિસર સુપરીન્ટેન્ડેન્ટ, જમાદાર, ઇન્સ્પેક્ટર
ટોટલ પોસ્ટ: ૬૩
લોકેશન: ગુજરાત
જાહેરાત: ભરતી
છેલ્લી તારીખ: ૧૬/૧૧/૨૦૧૭
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ધોરણ ૧૨ પાસ કોમ્પ્યુટર વિષય સાથે અથવા કોમ્પ્યુટર કોર્સ કરેલ હોવો જોઈએ. જે ઉમેદવાર કોમ્પ્યુટર કોર્સ ના કરેલ હોઈ એ ઉમેદવાર પણ ફોર્મ ભરી શકશે.
એપ્લિકેશન ફી: જનરલ કેટેગરી ના ઉમેદવારે રૂપિયા ૧૦૦/- ફોર્મ ફી પેટે ચુકવણા રહેશે. અન્ય કેટેગરી ના ઉમેદવારે ફી ભરવાની નથી.
વય મર્યાદા: ઉમેદવારની વય મર્યાદા ૧૮ વર્ષ થી ઓછી નય અને 33 વર્ષ થી વધુ ના હોવી જોઈએ. અનામત વર્ગ ના ઉમેદવારને વય મર્યાદા માં છૂટછાટ મળવા પાત્ર છે.
પગાર ધોરણ: પસંદગી પામેલ ઉમેદવારને સરકાર શ્રી ના નિયમ મુજબ પગાર મળવા પાત્ર છે.
પસંદગી પ્રક્રિયા: ફોર્મ ભરનાર ઉમેદવાર ને લેખિત પરીક્ષાના આધારે પસંદગી મળવા પાત્ર છે.
મહત્વની તારીખ:
ફોર્મ ભરવાની તારીખ: ૦૨/૧૧/૨૦૧૭
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૬/૧૧/૨૦૧૭
ઉપયોગી લિંક:
GSSSB Office Superintend Notification
OJAS Apply Online
જે ઉમેદવારને GSSSB Office Superintend Recruitment 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!
OJAS Office Superintend Bharti 2017

OJAS Jamadar Bharti 2017
ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત સબોર્ડીનેટ સર્વિસ સિલેકશન બોર્ડ (GSSSB)
ઓફિશ્યિલ સાઈટ: ojas.gujarat.gov.in
પોસ્ટ નું નામ: ઓફિસર સુપરીન્ટેન્ડેન્ટ, જમાદાર, ઇન્સ્પેક્ટર
ટોટલ પોસ્ટ: ૬૩
લોકેશન: ગુજરાત
જાહેરાત: ભરતી
છેલ્લી તારીખ: ૧૬/૧૧/૨૦૧૭
GSSSB OJAS Inspector Recruitment 2017
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ધોરણ ૧૨ પાસ કોમ્પ્યુટર વિષય સાથે અથવા કોમ્પ્યુટર કોર્સ કરેલ હોવો જોઈએ. જે ઉમેદવાર કોમ્પ્યુટર કોર્સ ના કરેલ હોઈ એ ઉમેદવાર પણ ફોર્મ ભરી શકશે.
એપ્લિકેશન ફી: જનરલ કેટેગરી ના ઉમેદવારે રૂપિયા ૧૦૦/- ફોર્મ ફી પેટે ચુકવણા રહેશે. અન્ય કેટેગરી ના ઉમેદવારે ફી ભરવાની નથી.
વય મર્યાદા: ઉમેદવારની વય મર્યાદા ૧૮ વર્ષ થી ઓછી નય અને 33 વર્ષ થી વધુ ના હોવી જોઈએ. અનામત વર્ગ ના ઉમેદવારને વય મર્યાદા માં છૂટછાટ મળવા પાત્ર છે.
પગાર ધોરણ: પસંદગી પામેલ ઉમેદવારને સરકાર શ્રી ના નિયમ મુજબ પગાર મળવા પાત્ર છે.
પસંદગી પ્રક્રિયા: ફોર્મ ભરનાર ઉમેદવાર ને લેખિત પરીક્ષાના આધારે પસંદગી મળવા પાત્ર છે.
OJAS Jamadar Apply Online
- ઓફિશ્યિલ સાઈટ ખોલો.
- નોટિફિકેશન ડાઉનલોડ કરો.
- તેને ધ્યાન થી વાંચો.
- એપ્લાય બટન ઉપર ક્લિક કરો.
- બધી માહિતી ધ્યાન થી ભરો.
- ફોટો અને સહી ઉમેરો.
- સબમિટ બટન ઉપર ક્લિક કરો.
- ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢો.
મહત્વની તારીખ:
ફોર્મ ભરવાની તારીખ: ૦૨/૧૧/૨૦૧૭
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૬/૧૧/૨૦૧૭
ઉપયોગી લિંક:
GSSSB Office Superintend Notification
OJAS Apply Online
જે ઉમેદવારને GSSSB Office Superintend Recruitment 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment