Monday, 13 November 2017

GSSSB Compounder Answer Key 2017 ગુજરાત ગૌણ સેવા કમ્પાઉન્ડર આન્સર કી ડાઉનલોડ કરો.


OJAS Compounder Answer Key 2017


ગુજરાત સબઓર્ડીનેટ સર્વિસ સિલેકશન બોર્ડ (GSSSB) દ્વારા તારીખ ૦૭/૧૦/૨૦૧૭ ના રોજ કમ્પાઉન્ડર ની કસોટી લેવામાં આવેલી. ઘણા બધા ઉમેદવારે આ કસોટીમાં ભાગ લીધેલો હાલ ઉમેદવારે GSSSB Compounder Result 2017 ની રાહ જોઈ રહ્યા છે. જે ઉમેદવાર ભરતીમાં ભાગ લીધેલ હોઈ અને રિજલ્ટ ની રાહ જોય રહ્યા હોઈ એ ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરી ઓફિશ્યિલ જવાબ વહી ડાઉનલોડ કરી શકે છે. ટૂંક સમય માં ડીપાર્ટમેન્ટ તેનું ફાઇનલ રિજલ્ટ જાહેર કરશે. વધુ માહિતી માટે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરવો. Gujarat Gon Seva Compounder Answer Key 2017 ની લિંક હ આપવામાં આવેલી છે ઉમેદવાર ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકે છે.


Gujarat Gon Seva Compounder Answer Key 2017


ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત સબઓર્ડીનેટ સર્વિસ સિલેકશન બોર્ડ (GSSSB)
ઓફિશ્યિલ સાઈટ: gsssb.gujarat.gov.in
પોસ્ટ નું નામ: કમ્પાઉન્ડર
જાહેરાત: જવાબ વહી
કસોટીનીત તારીખ: ૦૭/૧૦/૨૦૧૭

GSSSB Compounder Paper Solution 2017


  1. ઓફિશ્યિલ સાઈટ પર જાવ અથવા નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો. 
  2. નવા પેજ માં આન્સર કી આવશે.
  3. તમારું પેપેર સેટ કોડ ચેક કરી અને ડાઉનલો કરો. 
  4. આપેલા જવાબ સાથે સરખાવો. 

GSSSB Compounder 07/10/2017 Paper Solution

ઉમેદવારને GSSSB Compounder Answer Key 2017 માહિતી માં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ સેકશન થી પ્રશ્ન પૂછે શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...