Wednesday, 20 December 2017

BSNL 107 Junior Engineer Recruitment 2017 ભારત સંચાર નિગમ લિમિટેડ જુનિયર ઇંજિનિયર ની ભરતી.


Bharat Sanchar Nigam Limited Junior Engineer Recruitment 2017 


ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા જુનિયર ઇંજિનિયર ની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે. જે ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરવા ઇચ્છુક હોઈ એ ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરી અને પોતાનું નામ રજીસ્ટર કરવું. BSNL Junior Engineer Recruitment ટોટલ ૧૦૭ ખાલી રહેલી જગ્યા ભરવા જય રહ્યું છે. ઉમેદવારે ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચી તારીખ ૧૫/૧૨/૨૦૧૭ થી ૧૫/૦૧/૨૦૧૮ સુધીમાં ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરી નામ રજીસ્ટર કરવાનું રહશે. ભરતી માટેની બધીજ માહિતી અહીં આપવામાં આવેલ છે. ઉમેદવારે વધુ માહિતી માટે પુરી પોસ્ટ વાંચવી.


BSNL Junior Engineer Bharti 2017


ડીપાર્ટમેન્ટ નું નામ: ભારત સંચાર નિગમ લિમિટેડ
ઓફિશ્યિલ સાઈટ: internalbsnlexam.com
ટોટલ પોસ્ટ: ૧૦૭
પોસ્ટ નું નામ: જુનિયર ઇન્જીન્યર
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૫/૦૧/૨૦૧૭

BSNL JE Recruitment 2017 


શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ધોરણ ૧૨ પાસ સાથે પોસ્ટને યોગ્ય ડિપ્લોમાનો કોર્સ સરકાર માન્ય સંસ્થામાંથી કરેલ હોવો જોઈએ.

વય મર્યાદા: તારીખ ૧ જુલાઈ ૨૦૧૬ દરમિયાન, ઉમેદવારેની ઉમર ૧૮ વર્ષ થી ઓછી નય અને ૫૫ વર્ષથી વધુ ના હોવી જોઈએ. 

પસંદગી પ્રક્રિયા: ફોર્મ ભરનાર ઉમેદવારને લેખિત કસોટીના આધારે પસંદ કરવામાં આવશે.

BSNL JE Application Form 


  1. ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરવો. 
  2. ભારતીમાટેનું નોટિફિકેશન ડાઉનલોડ કરવું.
  3. તેને ધ્યાન થી વાંચવું. 
  4. એપ્લાય બટન ઉપર ક્લિક કરવું.
  5. બધી માહિતી ધ્યાન થી ભરવી.
  6. સહી અને ફોટો અપલોડ કરવો.
  7. સબમિટ બટન ઉપર ક્લિક કરો.
  8. ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢી અને સાચવો. 


મહત્વની તારીખ: 

  • ફોર્મ ભરવાની સરુવાત: ૧૫/૧૨/૨૦૧૭
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૫/૦૧/૨૦૧૮ 
  • કસોટીની તારીખ: ૨૮ જાન્યુંવારી ૨૦૧૮

ઉપયોગો લિંક: 

BSNL JE Recruitment Notification 

BSNL Junior Engineer Apply Online 

જે ઉમેદવારે BSNL 107 Junior Engineer Recruitment 2017 માહિતીમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી પૂછી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 
  

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...