Wednesday, 20 December 2017

Delhi Police Bharti 2018 દિલ્હી પોલીસ ૭૦૭ મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ માટે ફોર્મ ભરો.

Delhi Police 707 MTS Recruitment 2017


દિલ્હી પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ માં ૭૦૭ જગ્યા માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે. જે ઉમેદવારે સરકારી નોકરી કરવા ઇચ્છુક હોય એ ઉમેદવારે નોટિફિકેશન ધ્યાનથી વાંચી પોતાનું નામ રજીસ્ટર કરવું. ભરતી સબંધિત બધીજ માહિતી અહીં આર્ટિકલ માં આપવામાં આવેલ છે. ઉમેદવારે ભરતી માટેનું નોટિફિકેશન ધ્યાન થી વાંચી પોતાનું નામ રજીસ્ટર કરવું. દિલ્હી પોલીસ ડીપાર્ટમેન્ટ ખાલી પડેલી રસોયા, કાર્પેન્ટર, સફાઈ કર્મચારી, વગેરે વિવિધ જાગ્યો ભરવા ની થતી હોય તો પોતાનું નામ તારીખ ૧૬/૦૧/૨૦૧૮ પેહલા રજીસ્ટર કરવું. વધુ માહિત માટે ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરવો.


Delhi Police Apply Online


ડીપાર્ટમેન્ટ નું નનામા: દિલ્હી પોલીસે પ્રસાસન
ઓફિશ્યિલ સાઈટ: delhipolice.nic.in
ટોટલ પોસ્ટ: ૭૦૭
પોસ્ટનું નામ: વિવિધ જગ્યા
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૬/૦૧/૨૦૧૮

Delhi Police Vacancy 2018


શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ધોરણ ૧૦ પાસ સાથે પોસ્ટને લગતી ITI નો કોર્સ માન્ય સંસ્થામાંથી કરેલ હોવો જોઈએ.

વય મર્યાદા: ઉમેદવારેની વય મર્યાદા ૧૮ થી ૨૭ વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવાર ને વય મર્યાદામાં સરકાર શ્રીના નિયમ મુજબ છૂટછાટ મળવા પાત્ર છે.

પસંદગી પ્રક્રિયા: ફોર્મ ભરનાર ઉમેદવારને લેખિત કસોટી અને ઇન્ટરવ્યૂ દ્વારા પસંદ કરવામાં આવશે.

Delhi Police MTS Application Form 


ઉમેદવારે ઑફિશ્ય સાઈટ પર થી ફોર્મ ડાઉનટડો કરવું. તેને ધ્યાનથી ભરવું. ભરેલા ફોર્મ ને આપેલા સરનામાં ઉપર સમય સાર મળે તે રીતે પહોંચતું કરવું.

સરનામું: Delhi Police, Police Headquarter, ITO, Delhi – ૧૧૦૦૦૨.

મહત્વની તારીખ: 

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૬/૦૧/૨૦૧૮ 

ઉપયોગી લિંક: 

Delhi Police MTS Recruitment Notifcation & Application From 

જે ઉમેદવારને Delhi Police Bharti 2018 માહિતીમાં કોઈ પણ પ્રશ્ન હોય તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી પ્રશ્ન પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...