Wednesday, 20 December 2017

KVS 1017 Clerk Recruitment 2017 કેન્દ્રીય વિદ્યાલય અપર ડીવીજન ક્લાર્ક માટે ફોર્મ ભરો.


Kendriya Vidyalaya Sangthan (KVS) Recruitment 2017


કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) દ્વારા કલાર્ક નું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે. જે ઉમેદવાર ભરતી ને લાયક હોઈ તેવા તમામ ઉમેદવાર પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવામાં આવેલ છે. ભરતી માં ફોર્મ ભરવા ઇચ્છુક ઉમેદવારે ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચી અને પોતાનું નામ તારીખ ૨૧/૧૨/૨૦૧૭ થી ૧૧/૦૧/૨૦૧૮ સુધીમાં ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરી અને નોંધાવી શકે છે. ભરતી માટેની ની બધીજ માહિતી અહીં આપવામાં આવેલ છે ઉમેદવારે ધ્યાન થી વાંચ્યા બાદ પોતાનું નામ રજીસ્ટર કરવું. વધુ માહિતી માટે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરવો.



Kendriya Vidhyalay Sangthan Lower Division Clerk Recruitment 2017 


ડીપાર્ટમેન્ટ નું નામ: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન
ઑફિશ્ય સાઈટ: kvsangathan.nic.in
ટોટલ પોસ્ટ: ૧૦૧૭
પોસ્ટ નું નામ: લોવર ડીવીજન ક્લાર્ક, અપર ડીવીજન ક્લાર્ક. લાયબ્રેરિયન.
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૧/૦૧/૨૦૧૮

KVS Upper Division Clerk Recruitment 2017 



શૈક્ષણિક લાયકાત: ફોર્મ ભરવા ઇચ્છુક ઉમેદવારે ગ્રજ્યુએટ પાસ કરેલ હોવું જોઈએ. વધુ વિગત માટે ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવું.

પસંદગી પ્રક્રિયા: ઉમેદવાર કમ્પ્યુટર ટેસ્ટ, સ્કિલ ટેસ્ટ અને મૌખિક ઇન્ટરવ્યૂ થી પસંદગી પામશે.

વય મર્યાદા: ઉમેદવારની આયુ સીમાં ૩૫ વર્ષ  થી વધુ ના હોવી જોઈએ.

પગાર ધોરણ: પસંદગી પામેલ ઉમેદવાર ને સરકાર શ્રી ના નિયમ મુજબ પગાર ધોરણ મળશે.

KVS LDC Clerk Apply Online


  1. ઓફિશ્યિલ સાઈટ પર જવું. 
  2. ભરતી માટેનું નોટિફિકેશન ડાઉનલોડ કરો. 
  3. તેને ધ્યાન થી વાંચવું. 
  4. એપ્લાય બટન ઉપર ક્લિક કરો. 
  5. બધી માહિતી ધ્યાન થી ભરો. 
  6. સહી અને ફોટો અપલોડ કરો. 
  7. સબમિટ બટન ઉપર ક્લિક કરો. 
  8. ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢી અને સાચવીને રાખો. 

મહત્વની તારીખ: 

  • ફોર્મ ભરવાની તારીખ: ૨૧/૧૨/૨૦૧૭
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૧/૦૧/૨૦૧૮

ઉપયોગી લિંક: 

KVS Recruitment Notification 

KVS Application Form

જે ઉમેદવારને KVS 1017 Clerk Recruitment 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ  સેકશન થી પૂછી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...