Monday, 1 January 2018

SSA Gujarat BRC URC CRC Call Letter 2018 સર્વ શિક્ષા અભ્યાન કોલ લેટર ડાઉનલોડ કરો.


SSA CRC Call Letter 2018 


સર્વ શિક્ષા અભ્યાન (SSA) દ્વારા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી માટેની નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું  ઘણા બધા ઉમેદવારે આ ભરતીમાં ભાગ લીધેલો હાલ ડીપાર્ટમેન્ટ એ ભરતીની કસોટી લેવા જય રહ્યું છે. જે ઉમેદવારે પોતાનું ફોર્મ સમય મર્યાદામાં ભરેલું હોઈ એ ઉમેદવારે પોતાનું કોલ લેટર નીચે આપેલી લિંક નો ઉપયોગ કરી ડાઉનલોડ કરી લેવું. ડીપાર્ટમેન્ટ તારીખ ૭ જાન્યુઆરી ૨૦૧૮ ના દિવસે વિવિધ સ્થળ ઉપર કસોટીનું આયોજન કરશે. ભરતી માટેની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે. જે ધ્યાન થી વાંચવી.



SSA BRC Call Letter 2018 


ડીપાર્ટમેન્ટ નું નામ: સર્વ શિક્ષા અભ્યાન (SSA)
ઓફિશ્યિલ સાઈટ: 
પોસ્ટ નું નામ: CRC BRC URC
જાહેરાત: કોલ લેટર
કસોટીની તારીખ: ૦૭/૦૧/૨૦૧૮

SSA URC Call Letter 2018


  1. ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ પર જવું.
  2. કોલ લેટર લિંક અને બટન ઉપર ક્લિક કરવું.
  3. નવું પેજ ખુલશે.
  4. એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરવી. 
  5. સબમિટ બટન ઉપર ક્લિક કરવું.
  6. કોલ લેટર ડાઉનલોડ કરવું.
  7. કોલ લેટર પરીક્ષા સમયે અચૂક સાથે રાખવું.

Sarv Siksha Abhyan Call Letter 2018

ઉમેદવારને SSA Gujarat BRC URC CRC Call Letter 2018 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...