Friday, 5 January 2018

Gujarat Gramin Dak Sevak Result 2018 ગુજરાત ગ્રામીણ ડાક સેવક રિજલ્ટ ડિક્લેર.


Gujarat Post Office Dak Sevak Result 2017-18


ગુજરાત પોસ્ટ ઓફિસ દ્વારા થોડા સમય પેહલા. ગ્રામીણ ડાક સેવક માટેનું નોટિફિકેશન જાહેર કરવા આવેલું. ડીપાર્ટમેન્ટ ખાલી રહેલી ૨૦૦૦ થી વધુ જગ્યા ભરવા માટે અરજી મંગાવામાં આવેલી. જે ઉમેદવારે સમય સર અરજી કરેલી હોય એ ઉમેદવારે પોતાનું મેરીટ ચેક કરી લેવું. ડીપાર્ટમેન્ટ દ્વારા તારીખ ૫/૦૧/૨૦૧૮ ના રોજ Gujarat Gramin Dak Sevak Result 2018 નું રિજલ્ટ જાહેર કરેલું છે. વધુ માહિતી માટે ઉમેદવારે પૂરું આર્ટિકલ વાંચવું.


Post Office GDS Result 2017-18


ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત પોસ્ટ ઓફિસ
ઓફિશ્યિલ સાઈટ: 
જાહેરાત: રિજલ્ટ
પસંદગી પ્રક્રિયા: મેરીટ લિસ્ટ

Gujarat Postmen Result 2018


  1. ઓફિશ્યિલ સાઈટ પર જવું અથવા નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરવું.
  2. રિજલ્ટ લિંક ઉપર ક્લિક કરવું.
  3. નવા પેજ માં રિજલ્ટ આવશે.
  4. સેવ કરી અને પોતાનું નામ ચેક કરવું. 


Gujarat Post GDS Result 2018

જે ઉમેદવારને Gujarat Gramin Dak Sevak Result 2018 માહિતી માં કઈ પણ પ્રશ્ન હોય તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...