Saturday, 16 September 2017

District Health Society Ahmedabad Recruitment 2017 અહમદાવાદ આયુર્વેદ ડોક્ટર અને હોમિયોપેથીક ડોક્ટરની ભરતી.

District Health Society Ahmedabad Recruitment 2017 અહમદાવાદ આયુર્વેદ ડોક્ટર અને હોમિયોપેથીક ડોક્ટરની ભરતી.

Urban Health Centre Ahmadabad Recruitment 2017

 ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી દવારા તાજેતરમાં આયુર્વેદ ડોક્ટર અને હોમિયોપેથીક ડોક્ટરની ભરતી માટેની જાહેર પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જે ઉમેદવાર આપેલી પોસ્ટને લાયક હોઈ અને આયુર્વેદ ડીપાર્ટમેન્ટ માં પોતાની જગ્યા બનવા માંગતા હોઈ એ ઉમેદવાર પોતાની અરજી છેલ્લી તારીખ પેહલા નોંધાવે. અરજી કરવાની છેલ્લી તારીખ ૨૯/૦૯/૨૦૧૭ છે ત્યારબાદ કોઈ પણ ની અરજી સ્વીકારવામાં આવશે નય. ફોર્મ ભરવા માટે ઉમેદવારે પોતાનો અભ્યાસ બેચલર ઓફ આયુર્વેદ અને હોમિયોપેથીક માં કરેલું હોવું જોઈએ, અન્યથા આપ ફોર્મ નહિ ભરી શકો.


Ahmedabad Health Society Recruitment 2017


ડીપાર્ટમેન્ટ નું નામ: ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અહમદાવાદ
ટોટલ પોસ્ટ: ૧૦
પોસ્ટ નું નામ: આયુર્વેદ ડોક્ટર, હોમિયોપેથીક ડોક્ટર
એપ્લિકેશન મોડ: ઑફ લાઈન
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૨૯/૦૯/૨૦૧૭

Urban Health Society (AMC) Recruitment 2017


  1. ઓફિશ્યિલ સાઈટ પર જાવ.
  2. પ્રશિધ કરેલી જાહેરાત ડાઉલોડ કરો.
  3. તેને ધ્યાન થી વાંચો.
  4. ફોર્મ ડાઉનલોડ કરો.
  5. બધીજ માહિતી ધ્યાન થી ભરો.
  6. સહી અને ફોટો ચીપકાવો કરો.
  7. ડોક્યુમેન્ટ ની કોપી ફોર્મ સાથે જોડો.
  8. આપેલા એડ્રેસ ઉપર મોકલી આપો.

મહત્વની તારીખ: 
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૨૯/૦૯/૨૦૧૭

ફોર્મ મોકલાવ માટેનું એડ્રેસ: ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ૭ મોં માળ, જિલ્લા પંચાયત, ભદ્ર, લાલ દરવાજા, અહમદાબાદ, ૩૮૦૦૦૧.

જે મિત્રો ને District Health Society Ahmedabad Recruitment 2017 માહિતી સમજવામાં મુશ્કેલી હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પૂછી શકે છે, ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...