Saurastra University CCC Exam Registration
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર વર્ષે સીસીસી સર્ટિફિકેટ માટે ઓનલાઇન આવેદન મંગાવામાં આવે છે. યુનિવર્સિટી દ્વારા માત્ર એજ ઉમેદવારને આ કોર્સમાં માન્યતા આપવામાં આવેલ છે કે જે ઉમેદવાર હાલ સરકારી નોકરી કરતા હોય અન્ય ઉમેદવાર આ કસોટીમાં ભાગ લય શકશે નય. જે ઉમેદવારે હાલ સરકારી ફરજ બજાવતા હોય અને CCC કોર્સ કરવા માંગતા હોય એ ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ પર જય પોતાનું નામ નોંધાવી લેવું. Saurastra University CCC Application Form માટેની બધીજ માહિતી અહીં આપવામાં આવેલ છે. વધુ માહિત માટે ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરવો.
Saurastra University CCC Registration Date
ડીપાર્ટમેન્ટ નું નામ: સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી
ઓફિશ્યિલ સાઈટ:
કસોટી નું નામ: CCC પરીક્ષા
જાહેરાત: અરજી
Saurastra University CCC Apply Online
- ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ પર જવું.
- ઓફિશ્યિલ નોટિફિકેશન ધ્યાન થી વાંચ્યા બાદ એપ્લાય બટન ઉપર ક્લિક કરવું.
- બધીજ માહિતી ધ્યાન થી ભરવી.
- ફોટો અને સહી અપલોડ કરવા.
- સબમિટ બટન ઉપર ક્લિક કરવું.
- ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢવી.
Saurastra University CCC Notification
Saurastra University CCC Application Form
ઉમેદવારને Saurastra University CCC Registration 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલા કોમેન્ટ સેકશન થી અમને પૂછી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment